quotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

quotes bites

Hope Mr. M. Z. is reading this too... 😜😁
-
-
-
સારાંશ- ફેસબુક આપે છે એક પણ પૈસો ખર્ચ કર્યા વિના આપની ભાવનાઓનું ડીજીટલ ડિસ્પ્લે તદ્દન ફ્રી... કાશ, આપને ધ્યાનમાં આવે કે આપ બદલામાં શું ચૂકવી રહ્યા છો? બાકી, ન ખબર પડે ત્યાં સુધી ઝુકરભાઈને જલસા ને આપને આનંદ જ આનંદ... (એક જ ઘરમાં રહેતા લોકો એકબીજાને જાહેરમાં ફેસબુક પર સંદેશ પાઠવે એ મને સૌથી અચરજ પમાડતી વાત છે.. આ તો જસ્ટ કીધું.. તમને વાંધો ન હોય તો મને શા માટે હોય? 🙃)
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

And you've these 'conditions applied' for India only?? 😅
-
-
-
સારાંશ- લગ્ન એક એવી વ્યવસ્થા છે જેમાં આપણને વ્યક્તિમાં ગમતા અમુક લક્ષણો કે લાક્ષણિકતાઓ માટે આપણે તેને આખી જીંદગી તેનાં તમામ અવગુણો સાથે સ્વીકારી લેવાની હોય છે... આપણે ત્યાં આ આખી ઘટનાને ન્યાયિકતાની દ્રષ્ટીએ મુલવવાની મનાઈ છે!!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Going for a practical solution helps, you know!? 😅😛
-
-
-
સારાંશ- પોતાને માટે પતિ કે પત્ની શોધી રહ્યા હો તો, લગ્ન કરવા જોઈએ પરંતુ, આદર્શ પતિ કે પત્નીની ખોજમાં હો તો, એક પુસ્તક ખરીદવું વધુ વાસ્તવિક અને સરળ ઉપાય છે... ( નજીકનાં ભવિષ્યમાં છોકરો કે છોકરી "જોવા' જનારા મિત્રોને સમર્પિત!)

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Comment if it's any different for you... 🤔
-
-
-
સારાંશ- ભારતમાં લગ્ન થાય તે દિવસે એ આખી ઘટના એક સ્વર્ગીય બંધન, પવિત્ર જોડાણ અને એક ઉત્કટ સંગાથ વિશે હોય તેવું લાગે.. બીજા દિવસથી ખબર પડે કે, આ તો આખી જીંદગીનો ઘરકામનો કોન્ટ્રાક્ટ છે... (આ માત્ર રમૂજ છે, જે સ્હેજ! બાકી, સમજનેવાલે સમજ ગયે હૈ... 😅🙃)
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Married people are like, "No Comments!" 😛
-
-
-
સારાંશ- કહે છે કે પ્રેમ લોકોને મૂર્ખાઈ કરવા પ્રેરે છે, માનવામાં ન આવતું હોય તો, લગ્ન તેની સાબિતી છે.. છે ને? 😉😅
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Easiest way to know.. 😄🙃
-
-
-
સારાંશ- પ્રેમનું પ્રમાણ મેળવવાના કોઈ નક્કી પરિમાણ ન હોય પણ, આપણે કોઈને માટે શું છીએ કે એમના જીવનમાં આપણી જરૂરિયાત કેટલી તેના પરથી એ કદાચ નક્કી થઇ શકે... તમે શું કહો છો??
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

And as you know, everything needs maintenance.. ☺️💁‍♀️
-
-
-
સારાંશ- આપણે જયારે વસ્તુઓ, વ્યક્તિઓ અને અનુભવો પૈકી આપણા માટે શું મહત્વનું અને શું બિનજરૂરી કે તુચ્છ એવો તફાવત કેળવતા શીખી જઈએ છીએ ત્યારે, જીવન જાતે જ આ કામની અને નકામી વસ્તુઓ કે વાતોને અલગ તારવતું થઇ જાય છે જેને પરિણામે જીંદગીમાં શાંતિ અને આનંદ માટે થોડી વધારે જગ્યા બને છે... ઠેસ પહોંચાડતા લોકો, અનુભવો કે વસ્તુઓનો ભંગાર દુર કરીએ તો જ હૃદયમાં નવા સારા અનુભવો માટે જગ્યા બને ને?
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Try it, it's ethereal! 😇
-
-
-
સારાંશ- નિસ્વાર્થભાવે કરેલા ભલાઈના કાર્યોમાંથી ઉદ્ભવતો આનંદ માત્ર માનવીય અનુભવ ન રહેતા પારલૌકિક ભાવના બને છે.. તેના માટે કોઈ ધ્યાનમાં બેસવાની જરૂર નથી, બસ પોતાના નફા-નુકસાન ના વિચારને ઘડીભર બાજુ પર મુકીને, કોઈ બીજાને માટે કંઇક નાનું-મોટું કરીએ તેટલું પુરતું છે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

When you feel like nothing's working, try this! 😇
-
-
-
સારાંશ- કોઈના જીવનમાં થોડોક પણ તફાવત લાવી શકીએ તો, પોતાને જીવવા માટે હેતુ તો મળે જ છે અને સાથે જ પુરસ્કાર તરીકે ખુશી મળે છે તદ્દન ફ્રી, ફ્રી, ફ્રી... (પોતે પોતાને માટે કરેલા પ્રયત્નો ફલિત થતા ન જણાય ત્યારે આ અજમાવી જોવું.)