quotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

quotes bites

If it helps you nourish, it's true...🤷‍♀️
-
-
-
સારાંશ- આજકાલ યુવાનોને મિત્રતા વિષે બહુ કન્ફયુઝન રહે છે પછી, બે ત્રણ સંબધોનું મિશ્રણ કરી હેરાન થયા કરે.. તેના કરતા સરળ વ્યાખ્યા કરીએ તો, જે સંબંધ આપણને આનંદ ઉપરાંત નીપજ તરીકે નૈતિક, સામાજિક, માનસિક શક્તિ આપી શકે એ જ સાચી મિત્રતા!!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't worry, I'll be there for you too... 💁‍♀️🔥
-
-
-
સારાંશ- સંજોગો જયારે આપણી અંદરનાં ઉજાસને ઝાંખો કરવા લાગે ત્યારે, એ તેજ ને ફરીથી પ્રજ્વલિત કરવા માટે સૌથી નજીકના મિત્ર પર આશા રાખી શકાશે... જે લોકો પાસે આવા મિત્રો છે એ દુનિયાનાં સૌથી નસીબદાર વ્યક્તિઓ છે અને જો આપની પાસે કોઈ એવો મિત્ર ન હોય તો, આપ કોઈના એવા મિત્ર ચોક્કસ બનશો..
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Protecting yourself is a basic human right...👩‍⚖️
-
-
-
સારાંશ- તમને મિત્ર તરીકેનું સંબોધન કરતા પરંતુ, એક તક કે મોકા તરીકે ગણતરીમાં લેતા લોકોથી જેટલો જલ્દી છુટકારો મેળવશો તેટલું ઓછું નુકસાન થવાની સંભાવના છે...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

And when you get the meaning... 😛😆
-
-
-
સારાંશ- એવું કહેવાય છે કે, કોઈ પણ મિત્રતા આકસ્મિક નથી હોતી.. સો ટકા સહેમત... એ આપણા કર્મો છે કર્મો! 🤪

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

This is the one who doesn't let any of you hunt me down... 🤝😊
-
-
-
સારાંશ- આ જગતમાં એક એવો સંબંધ છે જેને ન સમય અસર કરે છે ન નિયતિ... તેને માત્ર આપણી નિયત અસર કરે છે!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't let them escape until they help you clean the mess.. 😉🙃
-
-
-
સારાંશ- આપણા જીવનમાં ફેલાયેલા રાયતા માટે પોતાને એકલાને દોષી માનવાને કારણ નથી, આપણે પસંદ કરેલા મિત્રો પણ તેના માટે એટલા જ જવાબદાર છે.. એટલે જ્યાં સુધી તેઓ એ રાયતું સમેટવામાં મદદ ન કરે ત્યાં સુધી છટકવા દેવા નહીં .. 💣🗡👨‍🚒 ( માત્ર રમુજ ખાતર... બાકી, સવારી 'અપની ખુદ ઝીમ્મેદાર હૈ'!)
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Working on the first two options.. third I've secured since school days! 👫🤪👭
-
-
-
સારાંશ- પોતાને માટે ખુબ સારા આખરી દિવસોનો પ્રબંધ કરવા ઈચ્છતા હો તો, ત્રણ વસ્તુઓ એકત્રિત કરવા માટે મહેનત કરશો... ૧. સ્વાસ્થ્ય, ૨. બેંકમાં થાપણ અને ૩. થોડા પોતાના જેવા અતરંગી મિત્રો!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

What do you feel about your best friend? 😅
-
-
-
સારાંશ- સૌથી નજીકનાં મિત્રો ન તો કોઈ પુરસ્કાર હોય છે કે ન તો કોઈ શિક્ષા હોય છે, તે તો માત્ર સાથે સાંખેલી અમુક-તમુક ઘટનાઓનું પરિણામ હોય છે!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Whomever you might be, suffering is inevitable.. 😅
-
-
-
સારાંશ- આપણા ગ્રહ પર મનુષ્ય તરીકે જીવવાની આ વિચિત્રતા છે કે, વિવેકબુદ્ધિ વિનાના મનુષ્યો તેમજ સજાગ અંતઃકરણ એટલે કે સારાસાર બુદ્ધિ ધરાવતા લોકો બંને સમાન રીતે નર્કની પીડા ભોગવે છે.. પહેલો તે નર્કનું નિર્માણ કરીને અને બીજો તેની સામે લડત આપીને.. 🧟‍♂️🦹‍♂️