priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

ઘણા લોકો ને કુતરાને ફરવા લઈ જવાનો સમય હોય છે,
પણ
મા - બાપ ને ફરવા લઈ જવાનો નહી..

કાશ , એ લોકો કૂતરાં જોડેથી વફાદારી શીખ્યા હોત.

#priten 'screstion

ગજબના વિરોધાભાસ જિંદગીમાં,
કોઈ આપણા વિશે comment કરે એ, આપણને સહેજ પણ પસંદ નથી,
પણ
Facebook અને ઈન્સ્ટાગ્રામ ઉપર comment માટે આપણે બેસબ્ર થી ઇન્તેઝાર કરીએ છીએ.
કોઈ આપણી privacy મા દખલ કરે એ આપણને પસંદ નથી,.પણ social media મા આપણે જ આપણી private matter, publicly display કરીએ છીએ.

#priten 'screation

બીજાના openion ની બહુ પરવા કરવી નહી,
કારણ કે
દરેક જણ આપણને માપે છે એમની ફૂટપટ્ટીથી ...

બીજા આપણા માટે શું વિચારે છે એ જ વિચારતાં રહીશું, આપણે આપણા માટે શું વિચારીશું 🤔

#priten 'screation

ફાલતું લોકો જોડે બેસી ને ગપાટા મારવા
એના કરતાં
એકલા બેસીને નસકોરા બોલાવવા સારા

#priten 'screation

દૃષ્ટિ દૃષ્ટિમાં ફેર હોય છે સાહેબ

કોઈને ફૂલો દેખાય છે અને ઘણાને કાંટા.

#priten 'screation

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ..

Google Msp, બે જગ્યા વચ્ચે નું *અંતર* બતાવી શકે,
બે વ્યક્તિઓ વચ્ચેનું *અંતર* નહી..

બની શકે બાજુ બાજુ માં બેઠેલી વ્યક્તિઓ ભાવનાત્મક રીતે હજારો માઈલ દૂર હોય..

#priten 'screation#

The experience of LIFE depends on
The way we think,
The people with whom we spend time,
The surrounding
And the dream we see.

and
health and wealth we have.

#priten 'screation

હારવું પોસાશે..
પણ હિમત હારવું નહી પોષાય

જે ક્ષણથી આપણે હિંમત હારી ગયા ઍ જ ક્ષણથી આપણી હાર નિશ્ચિત..

#priten 'screation#

तूने की KISS हथेली पर
और
मेरी किस्मत बदल गई ।

Happy KISS Day dear.

Thank you for divine love. 🙏

#priten 'screation