જે ઝાડે, જીંદગી આખી તડકો સહીને ઝાંયો આપ્યો,
એ ઝાડને એણે પાનખરમા કાપી નાખ્યું..
ભાઈ માણસ, ફક્ત ઝાડ સાથે જ આવું થોડું કરે છે , એનું ચાલે તો ઘરડા મા-બાપ કે જેમણે આખી જીંદગી તકલીફો સહન કરીને છોકરાઓને મોટા કર્યા એમને પણ વૃદ્ધાશ્રમમા મૂકી આવે..
#priten 'screation#