priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

પોતાની ભુલનો સ્વીકાર ના કરવો

સૌથી મોટી ભુલ છે...

#priten 'screation#

જીવન સમુદ્ર જેવું છે અને ખુશી, સાગરના મોજા પર surfing 🏄‍♂️ કરવા બરાબર છે..
જેને તકલીફ રૂપી મોજા ઉપર surfing કરતા આવડી ગયું એજ જીવનની મઝા માણી શકે... કારણકે જીવનરૂપી સમુદ્રમાં તકલીફ રૂપી મોજાઓ ના તોફાન તો આવતા જ રહેવાના...
Take on new challenges and enjoy life. 👍👍

#priten 'screation#

જેની રોટલો અને મરચું ખાઈને પણ
ચલાવી લેવાની તૈયારી હોય છે
તે પિઝા અને પાસ્તા વગર પણ દુખી થતો નથી...

*જેટલી અપેક્ષા વધારે એટલું દુખ વધારે..*

#priten 'screation#

માર્ગ હતો એ કાંટાળો
અને એની ઉપર ચાલવાની હિંમત કરી
તો આગળ ફુલો મળ્યા..🌸🌸

#priten 'screation#

જો આવતીકાલને સારી કરવી હોય તો
આજનો સારામા સારો ઉપયોગ કરવો જોઈએ..

#priten 'screation#

દુખ આવવું compulsory છે
પણ
દુખી થવુ optional છે..

#priten 'screation#

પૈસાના ભૂખ્યા ભિખારીનો કટોરો ભરાઈ શકે છે
પણ
પ્રસંશાના ભૂખ્યાનું મન ક્યારેય ભરાતું નથી..

પૈસાના ભિખારી કરતા પ્રસંશાના ભિખારીની હાલત બદતર હોય છે..

#priten 'screation#

ભીંજવ નહીં તુ ઝરમર ઝરમર વરસી
તરબોળ કરી દે તુ ધોધમાર વરસી

બહાર ફેલાઈ છે માટીની ખુશ્બુ
મહેંકી ઉઠે છે જીંદગી જ્યારે હોય તુ રૂબરૂ

#priten 'screation#

વરસાદી માહોલમાં ખાઈશું દાળવડા
અને કરીશું વાતોના વડા

ચા હશે કડક અને મીઠી
યાદો વાગોળીશું ખટમીઠી

વર્ષાના વધામણાં my dear.

#priten 'screation#