આખી જીંદગી, આપણે *સુખ* માટે વસ્તુ અને વ્યક્તિ પાછળ દોડીએ છીએ..
પણ આ સુખ પરાધીન છે. *કારણકે વસ્તુ કે વ્યકિત ગાયબ તો સુખ ગાયબ..* આપણે જે સુખ અનુભવીએ છીએ તે સંપુર્ણપણે વસ્તુ અને વ્યકિત ઉપર આધારિત છે..
માટે જ *સાચું સુખ તો આત્મિક સુખ છે*, જેનાં માટે કોઈની ઉપર dependent રહેવું નથી પડતું..
સાચું સુખ ક્યારેય paid હોતું નથી એ હમેશા free હોય છે.. 🙏🙏
#priten 'screation#