ભાઈ એટલે મજબૂત ખભા વાળો વ્યકિત કે જે આખા ઘરનો બોજ પોતાના ખભા ઉપર ઊપડી લે છે.
બહેનને તો લક્ષ્મી નો દરજ્જો મળી જાય છે, પણ આ કુલદીપકે તો દીવા ની જેમ સળગવાનું જ હોય છે. અને એ.પણ કોઈ પણ જાત ની ક્રેડિટ વગર...
બિચારો ભાઈ, બોલે તો કહે ભાઈ બોલે છે અને ચૂપ રહે તો કહે ભાઈ બોલતો જ નથી.. બિચારો ઘસાઈ જાય છતાં વાગોવાઈ જાય..
પત્ની અને ઘરના બધા વચ્ચે sendvich થઇ જતાં ભાઇઓને ભાઈબીજની શુભકામનાઓ..
#priten 'screation#