priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

જો marriage પછી છોકરો,
પ્રેમથી - "મમ્મી મમ્મી" એમ કહીને કોઈને બોલાવતો હોય તો સમજવું કે
એ સાસુને બોલાવે છે મમ્મીને નહીં 😩😩

કડવું છે પણ સત્ય છે.

#priten 'screation#

જ્યારથી થઈ છે તારી સાથે, મુલાકાત
સાથ ચાહું છું તારો, દિવસ-રાત

#priten 'screation#

સુખમા બહેકી ના જાય
અને દુખમા ડગી ના જાય

એ જ દ્રઢ મનોબળ વાળી વ્યકિત કહેવાય..

#priten 'screation#

સપનાઓ પૂરા કરવા માટે
રાતોની ઉંઘ બગાડવી પડે છે..

#priten 'screation#

સમયથી મોટો athlete કોઈ નથી..
Non-stop દોડયા કરે છે,
નથી કોઈ એને રોકી શકતું
કે નથી કોઈ સમયથી આગળ નીકળી શકતું.

સમયથી આગળ નીકળી શકાતું નથી, પણ હા, સમય સાથે ચાલીને જીંદગીમા આગળ જરૂર નીકળી શકાય..

#priten 'screation#

હતો હું મુક્ત ગગનનું પંખી
બસ, એક જ સ્મિતથી
તે મારો શિકાર કરી નાખ્યો 😀😩

#priten 'screation#

મોબાઇલથી જેટલા દુર
એટલા જીંદગીથી નજીક

Use mobile for being connected with your loved one, not for being disconnected..

#priten 'screation#

અમુક સબંધો પ્લાસ્ટિકના ફુલો જેવા હોય છે..
દેખાય real જેવા પણ સુગંધ ના આપે..

#priten 'screation#

હતી ઇચ્છા આસમાનમા પરીઓ ને મળવાની
પણ જમીન પર જ.થઈ ગઈ પુરી, તને મળવાથી

#priten 'screation#