મોટા ભાગે, આપણી જિંદગીનું remote control , બીજાના હાથમા હોય છે..
કોઈ પણ ધારે ત્યારે આપણને ગુસ્સે/upset કરી શકે.. ધારે ત્યારે આપણને દુખો કરી શકે..
TV નું remote તો મારા હાથમાં જ હોવું જોઈએ એવો આપણો દુરાગ્રહ હોય છે પણ આપણા પોતાનો control આપણી ઉપર નથી હોતો..
#priten 'screation#