*કોઈ પણ વસ્તુ નો ગર્વ કરવા લાયક નથી..*
રૂપ, ઉંમર સાથે ઘટતું જાય છે.
(Miss Universe ને બુઢાપામા જોવી પણ ના ગમે )
બની શકે, fastest athlete
પાછલી ઉંમરમા એક ડગલું પણ ના ચાલી શકે.
જેનાં એક પંચથી લોકો ડરી જતાં હોય
તે પાણીનો ગ્લાસ પણ ના પકડી શકે..
દુનિયાનો સૌથી richest man,
life time richest રહી શકતો નથી..
બધુ જ પરિવર્તનશીલ છે, માટે અભિમાન શાને માટે ???
#priten 'screation#