The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
ક્રોધ એવી આગ છે જે બીજાને તો ફક્ત દઝાડે છે પણ ખુદને તો સળગાવી દે છે.. #priten 'screation#
કદાચ ભગવાને , ઉપવાસ એટલા માટે કરવાના કીધા હશે કે જેથી તમે ગરીબોની ભુખની પીડા સમજીને દાન-પુણ્ય કરી શકો.. પણ આપણે તો ઉપવાસમાં પણ રોજ કરતા double ખાઈએ છીએ.. પછી કોઈ જાતનું પુણ્ય કેવી રીતે મળે ?? #priten 'screation# -Priten K Shah
સ્વસ્થ તન (શરીર) માટે dieting અને સ્વસ્થ મન માટે ઉપવાસ.. ઉપવાસ કરતી વખતે મનના ભાવો અને ઉદ્દેશનું ઘણું મહત્વ હોય છે, બાકી ગરીબ લોકોના નસીબમાં તો ભૂખ્યાં રહેવાનું લખાએલું જ હોય છે.. *ભૂખ્યાં રહેવું અને ઉપવાસ કરવો બંનેમાં ઘણો ફરક છે..* #priten 'screation#
एक वक़्त था की हमारे पास वक़्त था खुद के लिए और दूसरोंके लिए अब तो वक़्त जाता है, सिर्फ चीजों को इकट्ठा करने मे । अरे छोड़ो, सबकुछ हांसिल करने के बादभी कहा मिलता है वक़्त enjoy करने के लिए 😩। #priten 'screation#
ધર્મ વગરની જીંદગી Credit Card જેવી હોય છે.. Enjoy Now & Pay Later (with interest) ધર્મ FD જેવો છે.. Pay Now and Enjoy Later (With Interest) Decide which path is better ?? #priten 'screation#
નથી જોઈતી મારે આઝાદી ગમે છે, રહેવું કેદ તારા દિલમાં #priten 'screation# Happy Independence Day Dear🇳🇪
જીંદગીનો આનંદ માણવા જોઈએ સારા વિચારો સારુ સ્વાસ્થ્ય સારા સ્વજનો સારી સંતતિ (સંતાનો) સારા શોખ સારા એવા પૈસા *બસ આપને આ બધું જ મળે તેવી શુભેચ્છા* #priten 'screation#
ભાઈની બહેની લાડલી હોય છે એને બહુ વ્હાલી ભલેને હોય ભાઈ દુર હજારો માઈલ પણ બેનની યાદ આવેતો હોઠ પર આવે સ્માઇલ 😀 સબંધ છે આ એકદમ પવિત્ર અને બંને હોય છે એકબીજાના મિત્ર નથી હોતો એમાં કોઈ સ્વાર્થ બસ હોય છે ખાલી પ્યાર Best wishes of Rakshabandhan #priten 'screation#
પોતાની ભુલનો સ્વીકાર ના કરવો એ સૌથી મોટી ભુલ છે... #priten 'screation#
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser