હવે તો ક્યા ખબર હોય છે આપણને કોઈનું address,
બસ હોય છે ખાલી email address.
ઓળખે છે અહીં બધા એક બીજાને,
પણ સાચી ઓળખાણ ક્યા હોય છે કોઇને
કહે છે બધા "કામ હોય તો કહેજો"
પણ ભાઈ કામ હોય તો હજાર રહેજો
મળીએ ત્યારે ક્યાં હોય છે ઉમળકો,
આતો પુરાવીએ છે ખાલી હાજરી
સ્નેહ વગરના સ્નેહીઓ ને મળવું
એના કરતાં સારું રહેવું એકલું
#priten 'screation#
*અમીર છે એ માણસ કે જેની જીંદગીમાં ગણી શકે એટલા માણસો હોય, જે ગણતરીબાજ ના હોય*