સમયને મેં રડતા રડતા પૂછ્યું,
કે *મારી જીંદગીમાં સારો સમય કેમ આવતો નથી*??
તો સમયે મને હસતાં હસતાં કહ્યું,
તે મારો સારો ઉપયોગ કર્યો છે ક્યારેય???
ભલે હું મફતમા મળું છું પણ મારી બહુજ કીમત છે..
જે મારી કદર કરે છે એમની હુંપણ કદર કરું છું..
હું મફત મા મળું છું એટલે મને વેડફી દેવાનો ??
#priten 'screation#