મમ્મીનો છે એ વ્હાલસોયો
અને બાપ કરતા બેટો સવાયો
આંખોમા લઈ સપનાઓની મુડી
આજે એ રહ્યો છે ઉડી
જીતવાનું છે એને ઝનૂન
સફળ કેવી રીતે થવું એમાં છે એનું મન
દેશ ભલે છે એના માટે અજાણ્યો
પણ પાછો નહીં પડે એ તમે જાણો
આપ્યા છે અમે એને એવા સંસ્કાર
કે કદી નહીં ભૂલે એ નવકાર
જાય છે ભલે એ ડૉલરિયા દેશમા
પણ ખાત્રી છે કમાઈને પાછો આવશે દેશમાં
#priten 'screation#
My best wishes to you my son.