અભિમાની અને આંધળો બંને સરખા..
આંધળાને બીજું કશું ના દેખાય
અને અભિમાનીને ખુદની જાત સિવાય કશું ના દેખાય..
(અને પોતાની ભૂલ તો ક્યારેય ના દેખાય)

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111827338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now