જીંદગી એક endless journey (અનંત યાત્રા) છે.
અહીં જગ્યા (સ્થળ), સમય અને even વ્યકિત પણ બદલાયા કરે છે.. *અરે શરીર પણ બદલાયા કરે છે*..
મોક્ષ એ જ final destination છે, અને ધર્મ એ google map છે જે મોક્ષ માર્ગનો રસ્તો બતાવે છે..
*Happy Journey*
#priten 'screation#