ફક્ત પુત્રી ની વિદાય જ હોય છે તેવું નથી હોતું..
*પુત્ર ની વિદાય* પણ હોઈ શકે છે..
આજના સમયમા હજારો છોકરાઓ foreign study માટે જાય છે.. એ પણ એક જાતની પુત્ર વિદાય જ છે. અહીં દહેજની જેમ મોંઘી ફી હોય છે.
જીંદગી પરિવર્તનશીલ છે અને બધું બદલાતું રહે છે.
#priten 'screation#