નામ બે પ્રકારના હોય છે,
એક તમારા જન્મ વખતે પાડવામાં આવેલું નામ જેના દ્વારા તમે ઓળખાઓ છો.
અને બીજું,
તમારા કામ અને ગુણો ને કારણે પડેલું તમારું નામ.. 👍
દાખલા તરીકે સચિન એ જન્મ વખતે અપાયેલું નામ છે પણ mastar blaster અથવા God of Cricket 🏏 એ લોકો દ્વારા અપાયેલું નામ છે..
લોકો જ્યારે કામ ને કારણે આપણા નામને ઓળખે તો સમજવું કે આપણી જીંદગી સાર્થક છે.
બાકી સેક્સપિયરે કહ્યું છે ને કે ,
What's there in a name 📛 😀
#priten 'screation