શો બાજી વાળા સબંધો, કાચના વાસણો જેવા હોય છે. દેખાય beautiful, પણ You have to handle them with care નહિતર તૂટી જાય..
સાચા સબંધો, સ્ટીલના વાસણો જેવા હોય છે, ખખડે પણ ખરા, ગોબા પણ પડે પણ ક્યારે ય તૂટે નહી..
સાચા સબંધો, beautiful ના હોય કારણ કે તેમાં કોઈ બનાવટીપન નો ભપકો નથી હોતો પણ long lasting તો હોય જ છે.
#priten 'screation