પ્રેમ જેને પણ કર્યો, તે વીરહ ની વેદના આપી ગયું, માન્યું પોતાનું એજ ઉંડા ઘાવ આપી ગયું, સાબીત કરી ગયા લોકો કે આ જગતમાં કોઈ કોઈનું નથી, મન ભટકીને લાગ્યું અંતે એક શીવ પરમપીતામાં, ત્યારે સમજાયું સૌથી મોટા લવ ગુરૂ તો બાપ શીવ પીતા, જેમણે ૧૦૮ અવતાર શુધી સતીના શીરની માળા ગળામાં પેહરી રાહ જોતા રહ્યા, ત્યારે સતીએ શીવને ૧૦૯ માં અવતારે સમજ્યા, નામ હાકયું ખોટું પ્રેમનું લવ ગુરૂ તરીકે કાન્હા નું, કાન્હે તો માત્ર લીલાઓજ કરેલી, સાચો પ્રેમ તો શીવસતીનો ના હતા અલગ એક બીજાથી, ન રહ્યા અલગ એક બીજાથી,
જય ઓમકાર
#LoveGuru