જાનુડી!
આખા ગોમમાં તું કન્યા રૂપાળી સો!
ચાલે લટક મટક બહુ નખરાળી સો!
આખા ગોમના સોકરા પરેશાન સે!
આખો દી ભટકીને મોંદા એ પડે સે!
ચ્યોમ તું ભણતી?નથી પૈણતી નથી !
લવગુરુનાં લવરીયાં ગાતી ધરાતી નથી?
તારા લીધે આ સોકરા કંઈ કમાતાં નથી!
માંદા પડે દવાખાને બીલ ભરાતાં નથી !
ઓ કાજલ!ઓ માધુરી!ઓ હની બૂન !
ગોમનાં બૈરાં નાહકનું કરશે કોકનું ખૂન!
- વાત્ત્સલ્ય
#LoveGuru