Quotes by Krishvi in Bitesapp read free

Krishvi

Krishvi Matrubharti Verified

@ramjane3839
(1.4k)

એક મહાપુરુષે મર્યાદાપુરુષોત્તમને લાવી આપણા દેશનાં ધર્મને જીવંત રાખ્યો છે,

અવધ જ નહીં આજ આખો દેશે અવધનું સ્વરૂપ લઈ ધર્મને જીવંત રાખ્યો છે,

આજ તિલક કે શિખાની ટિકા નહીં પ્રતિષ્ઠા કરી સનાતન ધર્મને જીવંત રાખ્યો છે,

શ્રીરામ લક્ષ્મણ જાનકી સાથે હનુમાનજી આંગણે આવી આજ ફરી ધર્મને જીવંત રાખ્યો છે....!

-ક્રિષ્વી

Read More

હર ગલી ગલી ધ્વજ રામનામનો લહેરાયો,
શ્રીરામનામની ગુંજ હરેક ચોકમાં લહેરાયો..!

રાહ જોઈ આદિ અનંત મુખે ગીત મધુરો,
માતા સીતા સહિત હનુમંત હ્રદય બિરાજો..!

કલીકાલમે સતયુગ સમો રામનામ લહેરાયો,
અયોધ્યા જૈસો આજ પૂરો દેશ ચમકાયો...!

-ક્રિષ્વી

Read More

આજ શ્રીરામ ઘરે નથી આવ્યા,
ઘરે ઘરે આજ શ્રીરામ આવ્યા ..!

શેરી, ચોક, મહોલ્લો, રાજદ્વાર,
આજ સર્વેશ્વર સનાતન આવ્યા..!

દિપધૂપ, માલા, વસ્ત્ર શણગાર,
આગન આગન ખૂશી લાવ્યા..!

આજ શ્રીરામ ઘરે નથી આવ્યા,
ઘરે ઘરે આજ શ્રીરામ આવ્યા ..!

-ક્રિષ્વી

Read More

જે આપણા હોય, તેની સાથે રમત ન રમવી..

જો ભુલ થી એક વાર જીતી જશુ,
તો કેટલુય હારી જશુ...!!

-ક્રિષ્વી

ખોલી જિંદગીની કિતાબ,
તો થોડી ધુળ નિકળી..

એમાં કંઈ પણ નથી લખાણ,
છતાં ઘણી ભૂલ નિકળી...!

-ક્રિષ્વી

પેનમાં હોય છે પણ દેખાતી નથી,
એ છે શાહી...

ચામાં હોય છે પણ દેખાતી નથી,
એ છે ખાંડ...

જીવનમાં હોય છે પણ દેખાતા નથી,
એ છે આશિર્વાદ...

એમ હું પણ તારી જીંદગીમાં પાસે નથી,
પણ સાથે છું...

એમ હું આશિર્વાદરૂપી સાથે જ છું,
ભલે હું ત્યાં નથી,
પણ સદા અંતરમાં અનંત છું...

-ક્રિષ્વી

Read More

સૂરજ જેવા આંજવાસ આજ ચાંદ પર પથરાયા,
ધરતી ગગનના મિલન ઔતિહાસિક કહેવાયા.

તાજપોશી ભારતના નામે, સોનેરી સંગમ સર્જાયા,
ભારતીયોના આસ્થાનો દિપક ક્યારેય ન ઓલવાયા

-Krishvi

Read More

ભૂતકાળ વાંચવા બેઠી,
જિંદગી બોલી ઉઠી
વર્તમાનને માણી લે

ભવિષ્ય જાતે જ બદલાઈ જશે....

-ક્રિષ્વી

બે અક્ષરનો શબ્દ
લકી

અઢી અક્ષરનો શબ્દ
ભાગ્ય

ત્રણ અક્ષરનો શબ્દ
નસીબ

સાડા ત્રણ અક્ષરનો શબ્દ
કિસ્મત
ચાર અક્ષરનો શબ્દ
મહેનત
છતાં
પણ
મારી
પાસે
નથી
ફક્ત
એ છે

તું
-ક્રિષ્વી

Read More

ભોજન હોય કે પ્રેમ વધું પડતો આપો
એટલે
લોકો કદર નથી કરતા....!

-ક્રિષ્વી