happydiwali Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

happydiwali Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful happydiwali quote can lift spirits and rekindle determination. happydiwali Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

happydiwali bites

#HappyDiwali

🌷दीपावली-मंगलकामनाएँ🌷

हर प्रांगण हर द्वार पर नव दीप जले
आलोकित हो हर मन के प्राण खिले
नव चेतना की बिखेरे सुनहरी किरणे
मन समृद्धि की चारों तरफ बहार फैले

लक्ष्मी का हो हर घर में रोज पर्दापण
संयम, शांति का रहे सदा पूर्ण समर्पण
धन, समृद्धि का सदा होता रहे भ्रमण
मंगलमय हो साल, यही प्रार्थना अर्पण

जर, से भर जाए हर परिवार के भंडार
स्वस्थ काया का सदा रहे उत्तम श्रृंगार
मुखड़ों की मुस्कराहट से शुरु हो भोर
प्रेममय स्नेह से आभायुक्त रहे ये सँसार

दीपावली की शुभता नभ तक छा जाये
उस पर भास्वर पावन सितारे सज जाये
चन्द्रमा शीतल शान्ति की किरणें बरसाये
निःसीम विश्व का रूप प्रियदर्शन हो जाये

भारत देश हर दिल की रोशनी बन जाये
अखण्डता का आशीर्वाद हमें मिल जाये
बेबसी के सारे तमस ज्योतिर्गमय हो जाये
वैभव का शैशव सुख बन धरा पर रह जाये

सुख समृद्धि से भरपूर हर जीवन रहे आबाद
माँ लक्ष्मी का मिलता रहे हमें सदा आशीर्वाद
रिद्धि सिद्धि शुभ लाभ के मालिक है, गणेश
"तमसो माँ ज्योतिर्गमय" से हो जीवन विशेष...
✍️ कमल भंसाली

#HappyDiwali
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે. દિવાળીની આપને તેમજ આપના પરિવારને મારા તથા મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.....


🪔શુભ દિપાવલી🪔
🙏🏻🙏🏻

#HappyDiwali
Happy Diwali Festival of Light 🕯️🕯️🕯️

#HappyDiwali
અજ્ઞાનના અંધકા૨માંથી જ્ઞાનના અજવાળા ત૨ફ લઈ જતા પ્રકાશ અને પવિત્રતા ના પાવન પર્વ દિવાળી ની આપ સૌને... Deepak Vyas પરીવાર... દ્વારા હાર્દિક શુભકામનાઓ..
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એજ પ્રાર્થના..મહાદેવ હર..🙏
શુભ દિવાળી 💐🎉🎉🎉

दिवाली दीयों का त्योहार है,इस लिए चारों तरफ सिर्फ रोशनी ही रोशनी होती है पर क्या हम अपने दिल के अंदर जो इतनी सारी कचरा या अंधेरा जमा करके रखें है उसको कब बाहर निकाल देंगे। शुभ संध्या मित्रों
#HappyDiwali

#HappyDiwali
*દિવાળી નો પાવન પર્વ*
આપને અને આપના પરિવાર ને
*“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”*
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી હાર્દિક શુભેચ્છા.*


🌸 *Happy Diwali* 🌸

#HappyDiwali

આત્મીય શ્રી ,

દિવાળી એ એક એવો ઉત્સવ છે જેની સાથે આનંદ-ઉલ્લાસ-શ્રદ્ધા-આસ્થા-સત્ય સંકળાયેલા છે.પ્રભુ શ્રી રામ અને માતા સીતાના અયોધ્યા પુનરાગન ની સત્ય હકીકત દિવાળીના તહેવાર સાથે જોડાયેલી છે. માતા લક્ષ્મીની કૃપા આમ સૌ ઉપર બની રહે અને આવનારું વર્ષ સુખદાયી અને શાંતિપૂર્વક પસાર થાય એવી શુભકામના.

આપનો,

Deepak Vyas

हमारी तरफ से आपके पूरे परिवार को दीपावली की हार्दिक शुभकामनाएं।।

#HappyDiwali