#HappyDiwali
આત્મીય શ્રી ,
દિવાળી એ એક એવો ઉત્સવ છે જેની સાથે આનંદ-ઉલ્લાસ-શ્રદ્ધા-આસ્થા-સત્ય સંકળાયેલા છે.પ્રભુ શ્રી રામ અને માતા સીતાના અયોધ્યા પુનરાગન ની સત્ય હકીકત દિવાળીના તહેવાર સાથે જોડાયેલી છે. માતા લક્ષ્મીની કૃપા આમ સૌ ઉપર બની રહે અને આવનારું વર્ષ સુખદાયી અને શાંતિપૂર્વક પસાર થાય એવી શુભકામના.
આપનો,
Deepak Vyas