The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
fb.com/stars I Am Hotelier "Be Good Be Happy Always" "Never Give Up". fb.com/stars
*આ હકીકત છે 👆🏻😀અનુભવ બોલે.* રાંધણછઠ્ઠની ખીર અને ઢેબરાં યાદ છે તને? ડાંભાની કઢી મોહનથાળના ઢેફલાં યાદ છે તને? ઘઉંનાં તે લોટનાં વાળીને ગોળીયા. પુરી સૂકવવા સૌ ભાંડરડાં ધોડિયા. એક એકને હારબંધ કેવા મેલતા યાદ છે તને? રાંધણછઠ્ઠની ખીર અને ઢેબરાં યાદ છે તને? કેવાં બકડીયામાં તળતી રે મા! સોડમ છેક શ્વાસ ભેળી ભળતી રે વ્હા! કેવાં પછી પડી જતાં ભાઈ ટેસડાં યાદ છે તને? રાંધણછઠ્ઠની ખીર અને ઢેબરાં યાદ છે તને? તીખાં, ગળ્યા,એમ વિધ વિધ રે તાવતી. મા પછી ખીરની તાંસળી ભરીને લાવતી. ઢેબરૂ મોઢામાં ને ખીરના સબડકા યાદ છે તને? રાંધણછઠ્ઠની ખીર અને ઢેબરાં યાદ છે તને? સાંજ ઢળે પછી સાતમ જો આવતી. 'દેવ' દુધને બાળીને મા પેંડા બનાવતી. વળી શીતળામાનાં મીઠાં કુલેરડા યાદ છે તને? રાંધણછઠ્ઠની ખીર અને ઢેબરાં યાદ છે તને? દેવાયત ભમ્મર:-✍️✍️
***🌹તમને જેના પર વિશ્વાસ છે, એના પર ભરોસો કરો,* *ભલે એના માટે તમારે એકલા ઉભા રહેવું પડે...*** **👑_🌞_👑** **_હર હર મહાદેવ 🙏🏻🙏🏻_** **_જય માં મોગલ*🍃🌹🌹_** આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને ભુદેવ સેવા સમાજ ટ્રસ્ટ માં જોડાવા માટે ક્લિક કરો https://kutumbapp.page.link/PAoFcLL659u3sH8S7?ref=RVPYK
***🌹તમને જેના પર વિશ્વાસ છે, એના પર ભરોસો કરો,* *ભલે એના માટે તમારે એકલા ઉભા રહેવું પડે...*** **👑_🌞_👑** **_હર હર મહાદેવ 🙏🏻🙏🏻_** **_જય માં મોગલ*🍃🌹🌹_** ऐसे और पोस्ट देखने के लिए और टीम मोदी सपोर्टर एसोसिएशन से जुड़ने के लिए क्लिक करें 👇👇 https://kutumbapp.page.link/AnJSSJzwsqYr2bcL8?ref=RVPYK
***🌹તમને જેના પર વિશ્વાસ છે, એના પર ભરોસો કરો,* *ભલે એના માટે તમારે એકલા ઉભા રહેવું પડે...*** **👑_🌞_👑** **_હર હર મહાદેવ 🙏🏻🙏🏻_** **_જય માં મોગલ*🍃🌹🌹_** ऐसे और पोस्ट देखने के लिए और विश्व सनातन सेना संगठन से जुड़ने के लिए क्लिक करें 👇👇 https://kutumbapp.page.link/ciXGAcUiwndqGV628?ref=RVPYK
***🌹તમને જેના પર વિશ્વાસ છે, એના પર ભરોસો કરો,* *ભલે એના માટે તમારે એકલા ઉભા રહેવું પડે...*** **👑_🌞_👑** **_હર હર મહાદેવ 🙏🏻🙏🏻_** **_જય માં મોગલ*🍃🌹🌹_** ऐसे और पोस्ट देखने के लिए और शुद्धसनातन उत्थान फाउंडेशन (Regd) से जुड़ने के लिए क्लिक करें 👇👇 https://kutumbapp.page.link/sykznGe6ecHESQP29?ref=RVPYK
**એક અક્ષર લખવા માટે જો કાગળ અને કલમ વચ્ચે પણ સંધર્ષ થતો હોય તો… આ તો જીવન છે. **🚩..HINDU..🚩** 🚩👑JAY SHREE RAM👑🚩*_**👑🙏🙏👑**_* ऐसे और पोस्ट देखने के लिए और टीम मोदी सपोर्टर एसोसिएशन से जुड़ने के लिए क्लिक करें 👇👇 https://kutumbapp.page.link/vV88SCAJNE6HyUWL8?ref=RVPYK
**એક અક્ષર લખવા માટે જો કાગળ અને કલમ વચ્ચે પણ સંધર્ષ થતો હોય તો… આ તો જીવન છે. **🚩..HINDU..🚩** 🚩👑JAY SHREE RAM👑🚩*_**👑🙏🙏👑**_* ऐसे और पोस्ट देखने के लिए और शुद्धसनातन उत्थान फाउंडेशन (Regd) से जुड़ने के लिए क्लिक करें 👇👇 https://kutumbapp.page.link/HWhAdBTNoxo1Ujui8?ref=RVPYK
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser