feelings Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

feelings Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful feelings quote can lift spirits and rekindle determination. feelings Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

feelings bites

Human Values and Holism are the main pillars of the Indian culture. It’s totally regardless of where you live on this planet; once an Indian, forever an Indian!
Share this Musical if you too believe in the same...📲 Please don't forget to click ⭐️⭐️⭐️⭐️⭐️
Enjoy! 🎼🎧🎻🎹
-
-
-
https://swatisjournal.com/savior/
#music #musically #stories #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

Sunday it is... time to relax and please yourself. 🌅🏞
Read this little emotional piece of story all along with a song as the end of the story! 📖 🎧🎼
Read 📕 Comment ✍️ and Rate ⭐️⭐️⭐️⭐️⭐️ the post!
-
-
-
https://swatisjournal.com/get-along/
#music #musically #stories #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

કાઠીયાવાડી તરીકે જન્મી અને ઉછેર પામ્યાનું ઋણ હોય એ દરેક કદાચ જ સમજે... ગામઠી, અણઘડ, દેશી, બરછટ, બેફામ એમ પોતપોતાની સગવડ, સમજણ અને અનુકુળતા મુજબ સૌ કોઈ એમને મૂલવ્યા તો કરે પણ, વ્યક્તિ તરીકે એક કાઠીયાવાડી શું છે કે હોઈ શકે એ સમજવા સોરઠમાં જન્મવું પડે...

ઈશ્વર સાથે સીધો વ્યવહાર શક્ય હોત તો, ખુમારીથી જીંદગી જીવી ગયેલા કોઈ એક ગામઠી પુરુષે તેમને આવો કંઇક પત્ર ચોક્કસ લખ્યો હોત. આજનાં સમયમાં આ બોલી વાંચવાનો લ્હાવો કદાચ જ બીજે ક્યાંય મળે… 👈✍

ઈશ્વરને નામે આ પત્ર તમે તો સીધો ફોરવર્ડ કરી શકશો 📲 અને એ કર્યા પછી મને લખવાનું ભૂલતા નહીં... હો ને!? ✍️🙏
-
-
-
https://swatisjournal.com/jat-lakhvanu-ke/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

મહાશિવરાત્રીનાં પાવન પર્વની આપ સૌ ને શુભકામનાઓ! 🙏🕉🙏

"મૃત્યુ એક શાશ્વત સત્ય અને સમાનતાનું એકમાત્ર પ્રામાણિક ઉદાહરણ! મરણ આપણા માટે તો માત્ર એક કલ્પના જ છે, જેને આપણે સાપેક્ષ રહીને જ જોઈ કે જાણી શકીએ છીએ તો, આ કલ્પનાચિત્રને ભયાવહ બનાવવા કરતા સર્વોત્તમ ચીતરીએ તો કેવું?"
મહાદેવ સુધીનો માર્ગ ખોલતી એક શક્યતા પણ તો છે મૃત્યુ... બીજી દરેક ઉજવણીની સાથે એ પણ એક મહાપર્વ જ છે જો સમજીએ તો.. છે ને?

આપના પ્રતિભાવની રાહમાં રહીશ, મને લખજો, હો ને .....અને હા, પોસ્ટ ⭐️⭐️⭐️⭐️⭐️ રેટ કરવાનું તો નહીં જ ભૂલો, ખરું ને? 🤗

-
-
-
https://swatisjournal.com/maran-the-death/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

मुझे आकाश ढूंढता है
मैं बार बार उससे छुप जाती हूं
वो झुकता है मेरे आगे
मैं फिर भी रुक जाती हूं
ना जाने इन परों को उड़ना कब आएगा...
- मिन्नी शर्मा
#sky #nature #colursofnature #blue #poetry #hindi #Bhaavanveshi #bhaavvegyanik #feelings #potrait #naturephotography
https://www.instagram.com/p/CME1ttrFaMO/?igshid=udx1fkjkf7bb

અંગત જીવન, પરિવાર કે સમાજમાં આપણે માણસોનો સાધન તરીકે ઉપયોગ કરતા થઇ ગયા છીએ અને એ એટલું સહજ થઇ ગયું છે કે આપણે એમ કરી રહ્યા છીએ એવું અનુભવી પણ નથી શકતા... 😔

આપણો આનંદ, આપણો સ્વાર્થ કે આપણી જરૂરિયાત બીજા કોઈની મજબૂરી પર આધારિત હોય તો, આપણે પોતાને મનુષ્ય છીએ એ યાદ કરાવવાનો સમય આવી ગયો છે... 😇

કવિતા વાંચીને મને આપનો અભિપ્રાય ચોક્કસ જણાવજો... ✍
-
-
-
https://swatisjournal.com/taras/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

જીવન અનેક શક્યતાઓ, સંભાવનાઓનું વિશાળ ફલક છે.. અહીં શું શક્ય છે એ ધારી લેવું એ અંગત મર્યાદાઓનું પ્રતિબિંબ માત્ર છે બાકી, આપણે જે કંઈ પણ વિચારી શકીએ છીએ એ બધું જ ઘટિત થઇ શકે એ શક્ય છે જ... ✨💫

આવો, સાથે મળી સપનાની પાંખો વિસ્તારીએ!? 🧚‍♀️ વાંચીને મને લખજો ચોક્કસ ✍️
-
-
-
https://swatisjournal.com/me-joyaa-chhe/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

આજકાલ જીવન એટલે મહેનત, દોડ, પ્રગતિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ અને આવું કંઈ કેટલું એ.. પણ, આ દરેક શબ્દ પોતાની એક ચોક્કસ કિંમત ધરાવે છે, આ ચૂકવવી પડતી કિંમતનું મૂલ્ય સ્વયં જીવનથી વિશેષ ન થઇ જાય એ જોવું આપણા જ હાથમાં છે... છે ને? 😇

દોડતાં દોડતાં એટલા આગળ ન નીકળી જઈએ કે છેલ્લે રોકાવાનાં સમયે આપણે એકલા જ હોઈએ... 🏃🧎

વાંચો, અનુભવો અને ગમે તો મને પરત લખજો...✍️🙏
-
-
-
https://swatisjournal.com/pragati/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger