feelings Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

feelings Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful feelings quote can lift spirits and rekindle determination. feelings Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

feelings bites

ઈશ્વરે આપણને મનુષ્ય હોવાની અનુભૂતિ વિસરાય નહીં એ હેતુથી આપણામાં કરુણા, મોહ, મમત્વ, ભલાઈ વગેરે ગુણો મુક્યા છે તેમાંથી મને જે સૌથી મુલ્યવાન લાગે એ છે આપણી ખુમારી.. પોતાની મર્યાદા જાણતા હોવા છતાં લડી લેવાની એ હિંમત આપણને બીજી જીવસૃષ્ટિ કરતાં થોડા ઉપર લાવી મુકે છે...

તો, આજે ફરીથી એકવખત કુદરતને કહી દઈએ કે જે અપેક્ષા હોય તે એક વખત કહી તો જુએ.. પછી આપણે છીએ અને પરિસ્થિતિ છે.. ડરવાનું શું? બસ, ઈશ્વર પક્ષે (તેનાં માટે નહીં હો!) લડવાનું અને લડતા રહેવાનું... ✨ 🤺

કોઈ એક ગુજરાત દિવસ પર લખાયેલી આ રચના મારી માન્યતાની પુષ્ટિ કરે છે! તમારા પ્રતિભાવો મને પ્રોત્સાહિત કરશે તો, લખવાનું ચૂકશો નહીં ... ✍⭐⭐⭐⭐⭐
-
-
-
https://swatisjournal.com/dhinganu/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

નરસિંહ મેહતા કહી ગયા છે કે, "જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે!" મારા માટે આ જીવનનું પરમ જ્ઞાન છે...પામવું-છુટી જવું, મેળવવું-ખોઈ દેવું, સંગાથ-વિરહ આમાંથી કંઈ જ આપણા કાબુમાં નથી તો શા માટે ખોટું લડ્યા કરવાનું? ખેલ સૌ તેની મરજીનો… 😇

કવિતા ગમે તો, કમેન્ટ કરીને કહેજો પ્લીઝ.. ✍ અને કેટલા ⭐️⭐️⭐️⭐️⭐️ આપશો? 😊
-
-
-
https://swatisjournal.com/shu-karu/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

દુઃખને પંપાળ્યા કરવા, પીડાને પોષ્યા કરવી, સમસ્યાઓને આમંત્રણ આપ્યા કરવું, સલાહ માગ્યા કરાવી અને તેનાં પર અમલ ન જ કરવો.. આ કરવામાં આનંદ અનુભવતો એક આખો વર્ગ છે.. થોડી ઝીણવટથી ચકાસો તો, આવા પાત્રો બહુ સરળતાથી મળી આવશે આસપાસમાં....🙃

તમને પણ મળી આવે તો બસ મનમાં મલકી લેજો કેમકે, તમે જો તેમને મદદ કરવાનું બીડું ઝડપશો તો, એમને ચોક્કસ નહીં જ ગમે! 😅
-
-
-
https://swatisjournal.com/rakhe-nahi-game/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

ગત રામનવમી એ લખાયેલ આ આર્ટીકલ આજે પણ એ જ અર્થ સાથે એટલો જ પ્રસ્તુત લાગે છે એટલે નવા જોડાયેલા વ્હાલા વાચકો સાથે ફરી એકવખત શેયર કરી રહી છું...

રામ નામ આપનાં અંતરને પૂર્ણ પ્રકાશિત રાખવામાં મદદ કરે તેવી કામના સહ... 🌺🙏

મને પરત લખવાનું તેમજ પ્રોત્સાહિત કરવાનું ચૂકશો નહીં ને? ⭐⭐⭐⭐⭐✍️
-
-
-
https://swatisjournal.com/04-ram-etle/

#series #articles #culture #hindu #religion #feelings #lifelessons #life #value #motivation #emotions #morals #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #indian #writer #Gujarat #vadodara #swatisjournal

મનુષ્ય તરીકે પોતાનાં સારા-નરસા પાસાઓ વિશે 'માંહ્યલા ગુણ મહાદેવ જાણે' એ હિસાબે દરેક સજાગ હોય જ પરંતુ, તેમાંથી શું પ્રગટ થશે તે વૃત્તિજન્ય પસંદગીનાં આધારે નક્કી થતું હોય છે.. 🎭✨

શુદ્ધ, અશુદ્ધ વૃત્તિ કે પ્રવૃત્તિ એ દરેકનો આંતરિક ગુણ છે; શુદ્ધ, એટલું રામ અને અશુદ્ધ એ બધું જ રાવણ... બસ આ જ એકમાત્ર ફર્ક છે.. છે ને? 😇

કવિતા ગમે એટલે મને પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં... ✍⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/ram-raavan/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

આજથી શરુ થતી ચૈત્રી નવરાત્રી કે વાસંતિક નવરાત્રી આપ સૌને માટે આરોગ્ય, સ્થિરતા તેમજ શાંતિ લાવે તેવી કામના સહ...

અહીં જગતની ‘મા’ વિશે એક નાનકડી અભિવ્યક્તિ રજુ કરું છું. હું માનું છું તમારી આનાથી ભિન્ન નહીં જ હોય! 🌺🙏

રચના ગમે તો, સૌનું કલ્યાણ થાય તેવી મહેચ્છા સાથે પોતાનાં લોકોને શુભેચ્છા તરીકે મોકલી આપશો... આપનાં પ્રતિભાવોની રાહમાં... ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/maa-a-mother/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

This is a new innovative notion to give all my wonderful readers a different and unique experience. This time amusement is going to include more of your senses. The stories are triggered the best with the tunes.... 💝🎼🎯

Read the short that means really short story....📖
Listen to the song ... 🎧
And plz, plz, don't forget to rate the post... ⭐️⭐️⭐️⭐️⭐️

Waiting for your comments... 🧐✍️
-
-
-
https://swatisjournal.com/departure/

#musically #music #story #musical #tales #shortstory #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

નસીબદાર છે એ લોકો જેમનાં મનમાં હજુ આવા હુંફાળા ખૂણા સચવાયેલા છે બાકી, લાગણીશૂન્ય ભૌતિકતાનાં જંગલમાં ઝાકળ કે ઝરમરને માટે જગ્યા જ ક્યાં છે? 🌿💦🔥

શનિવારની આ સુંદર સવારે આપનાં મનનાં કોઈક ખૂણે અકબંધ પડેલી લાગણીઓને સળવળતી જુઓ અને આપને પણ અહીં વ્યક્ત થયેલી અનુભૂતિ જ થતી હોય તો મને ચોક્કસ જણાવશો... ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-

https://swatisjournal.com/evu-laage-chhe/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger