The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
feelings Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful feelings quote can lift spirits and rekindle determination. feelings Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Wishing you a musical evening! 💖🎼 Meet Akrut and Shivanjali in this sensitive life story! 💞 - - - Read 📗 Listen 🎧 Rate ⭐️⭐️⭐️⭐️⭐️ https://swatisjournal.com/hey-there/ #storytelling #music #musically #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #Destiny #swatisjournal
ગુજરાતી ભાષા તરીકે આપણને જે સમૃદ્ધિ બક્ષે છે એની સામે બીજી ભાષાઓ વામણી લાગે. આજે ગુજરાતી તરીકે જે કંઈ વાંચવા મળે છે એ અને એટલું જ હોત તો ગુજરાતી ભાષા ઘણા સમય પહેલા લુપ્ત થઇ ગઈ હોત.. પણ, હાશકારો અનુભવાય જયારે ખબર પડે કે આપણા મૂળ કેટલા ઊંડા છે... આ કવિતા એવા વાચકોને સમર્પિત કે જેમને ગુજરાતી ભાષા બોજ નહીં પણ ખજાનો લાગે છે... 😊✨ બાકી, હૃદય, પ્રિયતમ, કૃષ્ણ, રાધા, મંથન, ચંદન, ભગ્ન, મગ્ન આવું તો આમ તેમ નજર કરશો એટલે જડી આવશે... 👍 - - - https://swatisjournal.com/karma-ane-prarthana/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
"In a marriage, many a times the matter is not much significant, but transforms into an extensive issue just because of individual, temperamental reactions to it...." Not any relation is perfect yet we've to work to let it function perfectly... 💁♀️ Read the article n write me if you agree! ✍⭐⭐⭐⭐⭐ - - - https://swatisjournal.com/eng-the-key-to-a-long-lasting-marriage/ #series #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
આવતીકાલ પ્રેમને પ્રોફેશનલી ઉજવશે... પ્રેમ એ ભેંટ અને ફૂલોનાં ત્રાજવે પૈસાનાં તોલે તોળાશે.. છતાં, નસીબદાર હશે એ લોકો જે આ દિવસે પોતાની લાગણીઓ પ્રત્યક્ષ કહી કે વ્યક્ત કરી શકશે... બાકી ઘણાં એવા પણ હશે જ કે જેમની લાગીઓ અહીં લખ્યું છે એવા જૂની તિજોરીનાં કોઈ ખાનામાં સચવાઈને પડી હશે.. મહેકતી હશે... 🍂🌹 કવિતા ગમે તો કહેવાનું ચૂકશો નહીં... ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/gujarati-poetry-juni-tijori-nu-ek-khanu/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
પ્રેમનો આખેઆખો મહિનો આવે છે બોલો... પણ, મારા જેવા ને તો આ સીધોસાદો શબ્દ સમજવાનું જ એટલું અઘરું લાગે કે બાકીનાં વ્યવહારો ખરેખર સમજાય નહીં... 😅🥰🙏 કોઈને પણ નડ્યા વિના કે કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ મચાવ્યા વિના જીવીએ અને જીવવા દઈએ એટલે મારે મન પ્રેમ! બાકી, આ કવિતા વાંચો અને કહો કે તમને આ બધું સમજાય છે?? 😇🧚♀️ તમારો પ્રતિભાવ ભલે અભિપ્રાય જ કેમ ન હોય લખજો જરૂર.. ✍️👍 અને ⭐️⭐️⭐️⭐️⭐️ ની રાહ જોઉં છું હો ને? - - - https://swatisjournal.com/samjaay-nahi/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
ઇચ્છિત પાત્રને કામમાં ન આવી શકતી લાગણીઓની કોઈક બેંક હોય તો કેટલું સારું પણ, એવી બેંક ન મળે ત્યાં સુધી તો સામસામે જ હિસાબ પતાવી લેવા વધુ અનુકુળ રહે.. 💕💞 તમારે છે આવા કોઈ બાકી હિસાબ? 🤔 ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે કે, ભાંગેલા મન હોય કે વ્યવહાર કેટલું સરળ અને સરસ રીતે કહી લેવા દે છે.. 🤗 કવિતા વાંચીને ગમી કે નહીં એ મને લખશો ને?? ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/hisab-chukte/ #swatisjournal #gujarati #poetry #feelings #motivational #gujaratipoem #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Let's read this beautiful story about a family we don't get to find around more often ... 💁♀️👨👧👦 Please write me your views and rate the post... It really means a lot! ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/chandan-chhaya/ #shortstory #stories #feelings #lifelessons #life #love #emotions #relations #family #bonding #people #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Limitless heart.. #quotes #englishquotes #heart #limitless #feelings #bewithyou #words #writer #writes #philosophy #life #canva #posterdesign #unboundscript https://www.instagram.com/p/CKdq3E9hmEQ/?igshid=bpzg1mvey99j
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser