feelings Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

feelings Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful feelings quote can lift spirits and rekindle determination. feelings Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

feelings bites

વતનમાં જઈને ચુલા પર બનતી રસોઈ જોઈ નાકનું ટીચકું ચડાવતી નવી પેઢી એ ચાખે ત્યારે મનમાં વાહ બોલી ઉઠે, એવી જ રીતે પહેલી નજરે અઘરા કે દુર્ગમ લાગતા ગુજરાતી શબ્દોનો અર્થ ખબર પડ્યા પછી મનમાં જે સંતૃપ્તિ અનુભવાય એ તો વાંચનારને જ ખબર હોય... 😍😇

આપની લાગણીઓનાં સરોવરો પર પણ જો મર્યાદાનાં પાળા ચણાઈ ગયા હોય તો, આપને આ કવિતા ચોકકસ ગમશે.. 🌹💖

આપના પ્રતિભાવો મને વધુ લખવા પ્રોત્સાહિત કરશે.. તો લખશો ને? ✍️
-
-
-
https://swatisjournal.com/najaro-na-harna/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Do you like to read?? 📖
Do you like music??? 🎧

Then, this beautiful very short story (it has less than 200 words, you know!) is just meant for you... because it has a song that concludes the story... isn't it amazing? 💁‍♂️

Try one and please leave me a note about how'd find it... ✍️ n you won't forget to give me a - 5⭐️ rating, will you? 🤗
-
-
-
https://swatisjournal.com/sheltered/

#musically #music #story #musical #tales #shortstory #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

મનનું સમુદ્ર જેવું છે; સવાલ-જવાબોની ભરતી-ઓટ ચાલ્યા જ કરે. રોજ ઉદ્ભવતા સૈંકડો પ્રશ્નોમાં જરૂરી નથી કે બધાનાં ઉત્તર ત્યારે જ મળે.. છતાં, શ્વાસની જેમ સતત ઉઠતા-શમી જતાં પ્રશ્નોને સાક્ષીભાવે નિહાળી તો શકાય... 🙃

બાકી, જવાબો પ્રશ્નોની પહેલાથી નિર્ધારિત હોય છે.. યા તો આપણે પોતાની ગતિથી ત્યાં સુધી જાતે પહોચવું પડે અથવા સમયની સાથે તેની ગતિએ એ જવાબો સુધી પહોંચવાની રાહ જોવી પડે.. ત્રીજો કોઈ માર્ગ આપને જાણમાં હોય તો મને લખજો.. 🧗‍♀️ / ⏳

આપનાં પ્રતિભાવોની રાહ જોઇશ.. 🤗
-
-
-
https://swatisjournal.com/prashno/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Ashok and Pramodini, a retired couple has this wonderful occurrence today.. who's this new neighbor who's startled Ashok?🤔🤭
Read this really short story with a musical end.. (Don't miss to play the song to feel the real essence of this tiny tale!) 🤏📔🔖
Read 📖
Listen 🎧
Rate ⭐️⭐️⭐️⭐️⭐️ Won't you?
-
-
-
https://swatisjournal.com/cherry-blossom/
#musically #music #story #musical #tales #shortstory #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

આજકાલ અહીં પ્રસ્તુત અભિવ્યક્તિ મુજબની છોકરીઓ અને એ માહોલ બહુ જોવા મળતો નથી પણ, જો કોઈક ગ્રામીણ ઇલાકામાં એકા’દ આવી આપખુદ છોકરી મજાક-મજાકમાં છેડતી કરતા કોઈ રોડસાઈડ રોમિયોને ભટકાઈ જાય તો, કંઇક આવો જ જવાબ આપે કે નહીં? 🤗😊

લખતી વેળા અમુક રચનાઓ સંતોષ આપે, અમુક આનંદ આપે, અમુક બોધ આપે જયારે અમુક શાંતિ આપે.. આ મારી કવિતાઓ માંથી એ કવિતા છે જેણે ઉલ્લાસ, આનંદ અને સંતોષ બધું એક સાથે બક્ષ્યું... આશા રાખું છું કે આનાથી આપની સવાર પણ આનંદમય બને.. 🌹🙏

ગમે તો મને કમેન્ટ્સમાં ચોક્કસથી લખજો.. એ મારો શિરપાવ હશે. ✍️🏆અને આપનાં ⭐⭐⭐⭐⭐ એ મારી કમાણી! ✨💰
-
-
-
https://swatisjournal.com/manasvi/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

આપણું વ્યક્તિત્વ ભલે ને અનેક પાસાઓ ધરાવતું હોય છતાં, સામેવાળી વ્યક્તિ મોટેભાગે તેનાં ભાવજગત અનુસાર જ આપણને આંકે છે. અહીં પોતાનાં અસ્તિત્વ વિશેની ખરી અનુભૂતિ ધરાવતો એક જાગૃત મનુષ્ય આપણને એ શું શું છે અને શું શું નથી જ એ વિશે કહે છે તો, ચાલો વાંચીએ અને શક્યતાઓનું એક નવું જ પરિમાણ ચકાસીએ... 😇👍

આપના પ્રતિભાવો આપણા ગેસ્ટ રાઈટરનો જુસ્સો વધારશે.. તો, ભૂલશો નહીં.. ✍️

-
-
-

https://swatisjournal.com/gujarati-poetry-hun/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Let me give you something more
Let me take you far away
This is not the place for us
Just give me signal for once
I’ll give up the heaven for you
Walk with you to the hell
Just say those magical words
I’ll be yours all over again

- Kinjal Patel (Kiraa)

#worldofkiraa
#mythoughts
#feelings

મનનું પંખી ઇચ્છાઓનાં અનંત આકાશમાં વિહરતી વેળા એ વિસરી જાય છે કે, તેનાં કંઈ પામી શકવાનાં સીમાડા ડાળી સુધી જ વિસ્તરેલા છે.. તેને વિહરવાની છૂટ છે છતાં, ડાળ સાથેનું બંધન તેની નિયતિ છે... 🐦🌳
બસ, તો ચાલો વાંચીએ કે આ જ વાતની અનુભૂતિ કેવી હોય છે... 😇💖
વાંચીને મને આપનો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.. ⭐️⭐️⭐️⭐️⭐️✍️
-
-
-
https://swatisjournal.com/takraav/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

તું પણ એક સ્વપ્ન સમાન છે
બંધ આંખે તારા હોવાની અનુભૂતિ અને
ખુલ્લી આંખે તારા અભાવની ઉપેક્ષા

- કિંજલ પટેલ (કિરા)

#worldofkiraa
#dream
#feelings