HappyDiwali Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

HappyDiwali Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful HappyDiwali quote can lift spirits and rekindle determination. HappyDiwali Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

HappyDiwali bites

#HappyDiwali
નવી નવી શોધો દિવાળી ઉજવણી માટે પણ ખૂબ ઉપકારક થઈ છે.
હવે રંગોળી માટે કાણાં પાડેલાં પૂંઠા મળતાં નથી અને નથી કોઈ ગેરુ કરતું. સીધાં બીબાં મૂકી ઉપર ડિઝાઈન અનુસાર કલર ઢોળી બીબું ઊંચું કરો એટલે રંગોળી તૈયાર. તમે બોટલથી કલર સ્પ્રે કરી ટપકાં વગેરે ડિઝાઈનો બનાવી શકો છો.
કપડાં હવે લોકો પહેલાં કરતાં વધુ ટ્રેડિશનલ પસંદ કરે છે અને ઓનલાઇનમાં ફોટા જોઈ પસંદ કરે છે. હા, સમય ઓછો હોય તો દિવાળી પછી પણ મળી શકે.
મીઠાઈઓ અને ફરસાણ ઓનલાઇન તો મગાવી જ શકાય છે પણ ઘેર બનાવવા જલ્દી ફ્રાય કરતી સિસ્ટીમો અને મહેમાનો આવે તો ફટાફટ ગરમ કરતી ઓવન પણ છે.
દિવાળી કાર્ડ ભલે ઓનલાઇન પણ કોઇ પોસ્ટ કરતું નથી પણ વિવિધતા ભર્યા સંદેશો વિડિયો સાથે જોવાની વધુ મઝા આવે છે.
કેલેન્ડર અને દટ્ટા ને બદલે તિથી તોરણો અને હવે ઓનલાઇન તિથી જોઈ શકતા હોઈ એની પણ જરૂર નથી.
ફટાકડા માં પણ નાગ, વાયર વગેરે વધુ ધુમાડા ઓકતા બંધ થઇ ગયા છે, સૂતળી બોમ્બ જેવા ખુબ મોટો અવાજ કરતા પણ ઘટયા છે, તેને ઠેકાણે નવી કેટલીયે વેરાયટી આવી છે.
પૂજા કરવા બેસવું હોય તો ધોતિયું પણ સિવેલું મળે છે. સાડી ગઈ નથી છતાં સાડી લાગે તેવી ચણીયા ચોળી જેવાં મર્યાદા સાથે ખૂબ આકર્ષક લાગે તેવાં વસ્ત્રો પણ આવી ગયાં છે.
આમ આપણે ટ્રેડિશન ભૂલ્યા નથી, નવા સ્વરૂપે તેને જીવંત રાખીએ છીએ.
સહુને દિવાળી મુબારક.

દિવાળી આવી, ખર્ચા લાવી.
કોઈ ઉજવે દિવાળી શાનથી,
ને કોઈ ઘરમાં અંધારે સુએ.
ફૂટે ફટાકડા મોડી રાત સુધી,
ગભરાય એ ગભરુ પંખીડાં.
મોકલશે લોકો હજારો સંદેશા,
પણ જશે નહીં કોઈ બીજાને ત્યાં.
કરશે વાતો હજારો મદદની,
પણ આપશે નહીં એક
ફટાક્ડો કોઈ ગરીબ બાળને.
વાતો કરશે દાન કરવાની,
ને આપશે ખાવાનું વાસી.
આવી દિવાળી, મસ્ત મજાની.
ઉજવે કોઈ દીવો બાળીને,
તો ઉજવે કોઈ હૈયું બાળીને.
#HappyDiwali

दिवाली तो खुशियों को पर्व है, the fastival of lights🎇

इस दिवाली पर आपकी सब मनोकामना पूर्ण हो यही मेरी इच्छा है,

आप सबको मेरी तरफ से आपको ओर आपके परिवार को Happy Diwali🎁🎇🎉
#HappyDiwali

" दीप जलाकर रोशनी का,
अपने जीवन से अंधकार मिटाएगे,
दिपावली त्यौहार है खुशियो का,
हम खुशियां मिल- बांटकर यह त्यौहार मनाएगें,
संस्कृति और संस्कार से सजे इस त्यौहार पर,
हम भाईचारे का संदेश संसार भर में पहुचाएगे,
मिटाकर धर्म के बंटवारे की हर सीमा को,
हम मिलकर दिपावली का त्यौहार मनाएगे,
महालक्ष्मी का वास हो घर - घर में,
समस्त संसार में प्रेम भावना रहे,
बैर ना रहे किसी का किसी से,
हर ओर सिर्फ प्रेम की गंगा बहे,
बाकि रहे ना कोई कोना अंधकार का,
हर जगह रोशनी का रोशन जहान रहे,
ना रहे दिल का कोई कोना खुशियो के बगैर सुना - सुना,
हर घर आँगन हर्षोल्लास की रंगोली सजी रहे,,,
घर - घर रोशनी के दिये जले,
दिपावली को इसलिये हम दिपावली कहे,
सिर्फ यही प्रार्थना रहे हमारी ईश्वर से,
इस दिपावली सिर्फ खुशियो की सौगात रहे,,,,"


#HappyDiwali

તું એકવાર મનના ખૂણામાં જે રાગ, દ્રેષ, ક્રોધ સંઘરેલા છે...
દોસ્ત! એ દૂર કરીને તો જો, પછી રોજ દિવાળી સમ દિવસો ન લાગે તો કહેજે!
#HappyDiwali

દિવો સળગે મારા ઘર આંગણે,
પ્રકાશ પાથરે ચોતરફ બીજા ઘરોએ,
અંધકાર ભાગે દિવાથી દુર સુધી,
અજવાળું રહે બધે ઘર આંગણે,
સાફ રસ્તો દેખાડે એક સળગતો દિવોરે,
હું પણ થાવ કયારેક એક એવો જીવરે,
સળગતો રહું સદા, સંઘર્ષ કરતો રહું સદા,
અજવાળું આપી સારાં કર્મો કરતો રહું સદા..

મનોજ નાવડીયા

#HappyDiwali

अंधेर से उजाले की डगर की ओर जाए।
ये उत्सव तेरा मेरा सबका है सबको रोशन कर जाए।
भारत भूमि के प्रत्येक कंकड़ में आओ दीपक जलाएं।
तुम्हारी और मेरी ओर से सबको
गरीब अमीर और एक दूजे के रब को दिवाली बोलते जाए।
#HappyDiwali