H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

#H_R

અમને મળ્યો જ નહિ, રજુઆતનો સમય, નહિ તો મજાનો હોત મુલાકાતનો સમય.....💕
#H_R
-E₹.H_₹

#H_R

આજના સમાચાર પત્ર સંદેશમાં પ્રકાશિત થયેલ મારી કાવ્યરચના.. આવીજા.. સન્નાટો છવાયો હ્વદયના ગોખમાં આવીજા. આંધી થઈને દીવડો પ્રગટાવવા આવીજા.
#H_R

પાંદડું ત્યાં સુધી જ તાજું રહે છે, જ્યાં સુધી ડાળી સાથે જડાયેલું છે.. જીવનમાં તમારી ડાળી કોણ છે એને ઓળખજો અને જોડાયેલા રહેજો!
#H_R
-E₹.H_₹

પરિસ્થિતિ પ્રમાણે બધું જ સુંદર લાગે છે સાહેબ, કારણ કે જે શાળાની ઘંટડી સવારે બેકાર લાગે છે એજ ઘંટડી છૂટવાના સમયે સારી લાગે છે..!!
#H_R
-E₹.H_₹