___________________
લાગી છે "કતાર" તને
મળવા આ શહેરમાં,
લાગે છે ઉપકાર
ઈશ્વરનો આ સમયમાં.
પણ તું ખોવાઈ ન જતી
આ લોકો ની ભીડમાં,
કાયમ રહેજે તારા
લક્ષ્યપ્રાપ્તિ ની કોશિશમાં.
સદા રહેજે તુ બસ
એક જ આશમાં,
ઓસાર છે તને નિત્ય
ઈશ્વરનો આ ભૂલોકમાં.
___________________
#કતાર