વીરગતિ પામેલ સૈનિક ના શબ્દો
જ્યારે આ ધરતી પુત્ર ને એની ધરતી માં ની રક્ષા માટે
વીરગતિ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે ત્યારે મારો જન્મ લેવાનો અવસર સિદ્ધ થશે,અને બીજા અનેક ધરતી પુત્ર ને મારો વારસો આપી ને વીર જવાનો ની મારી પાછળ લાંબી કતાર લગાવી ને મારી માતૃભૂમિ ની શાન વધારી અમર થઈ જઈશ...arvik
#કતાર