Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો લેખ...

શુભ સ્વસ્તિક | Swastika

આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે બે બાબતો મુખ્ય હોય છે : ગણેશ પૂજા અને સાથિયો. આપણાં હિન્દુ ધર્મમાં સાથિયાનું ખુબ જ મહત્વ છે , તેને શુકનવંતુ પ્રતીક માનવામાં આવે છે. પરંતુ આ સાથિયો માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોનાં ધર્મોમાં પણ શુભ પ્રતીક તરીકે ભાગ ભજવે છે. તો ચાલો જાણીએ- શુભ સ્વસ્તિકની જાણી - અજાણી વાતો વિશે.

લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો -
https://reflections.live/articles/788/subha-svastika-by-vishakha-mothiya-9488-lgqbm8wc.html

mothiyavgmail.com3309

rgposhiya2919

rgposhiya2919

heyyy

dimpledas211732

શીર્ષક: આશ્ચર્ય થાય છે.

wonderland

બસ એક સપનું છે, સાયકલ મારી સાથે,
નીકળી પડું દુનિયા ફરવા કોઈક પ્રભાતે.

સુંદર સ્થળો જોઈશ,
મળશે કુદરતનો સાથ,
દરિયા કિનારે સાંભળીશ,
મોજાનો મનભાવન નાદ.
સાયકલ મારી, મંઝિલ મારી આંખોમાં,
જીવન જીવવું છે, આઝાદ પંખી જેમ.
પર્વતોની ઊંચાઈ ચડીશ,
જોઈશ વૃક્ષોની હરિયાળી,
સાંભળીશ નદીઓનો કલરવ,
જોઈશ ફૂલોની રંગાળી.
દરિયા કિનારે ફરીથી,
મોજાનો મનભાવન નાદ,
સાયકલ મારી,
મંઝિલ મારી આંખોમાં,
જીવન જીવવું છે,
આઝાદ પંખી જેમ.
(બાળક નું સપનું😊)

DHAMAK

heenagopiyani.493689

“हर मुस्कान के पीछे, एक गहराई छुपी होती है…
और हर गहराई से निकलकर जो फिर मुस्कराए — वही असल ज़िन्दगी है।”

— धीरेंद्र सिंह बिष्ट, लेखक: अग्निपथ

अगर ज़िन्दगी के हर उतार-चढ़ाव में मुस्कराने की ताक़त चाहिए —
तो पढ़िए #Agnipath — अब उपलब्ध है Amazon, Flipkart और Notion Press पर।

📖 #MotivationalRead #धीरेंद्रसिंहबिष्ट #Zindagi #BookLovers #EmotionalWisdom #NotionPress

dhirendra342gmailcom

कुछ लोग हमें इतनी सहजता से मिल जाते हैं
कि हम उन्हें आम समझ बैठते हैं।
जो हर बार साथ देता है,
हम अक्सर उसी की कद्र करना भूल जाते हैं।

जो बिना बोले भी हमारी परवाह करता है,
हम उसे 'कमज़ोर' समझ लेते हैं।
और जब वो मौन प्रेम छूट जाता है,
तो दिल तड़पता है,
पर समय लौटकर नहीं आता।

ये पंक्तियाँ उस पछतावे की झलक हैं —
जो तब सामने आती है,
जो कभी सस्ता नहीं था,
बस आपने उसे पहचानने में देर कर दी।

हर बार मिलने वाला सस्ता नहीं होता,
जो चुपचाप साथ खड़ा हो — वही सबसे बड़ा होता है।"
– एक भाव, एक पछतावा, एक सत्य – अभिषेक की कलम से....

abhishekmishra9394

संध्याकाळच्या सुगंधात काही दुखणं साचलंय
शांततेच्या रिकाम्या खोलीत कुणीतरी बोलून गेलंय

चहाच्या कपात ठेवलेली थकवा-भरलेली आठवण
ओठांवर येऊनसुद्धा नाव कुणाचं अडकलंय

भिंतीवर सावली काही क्षण बसून होती शांत
पावलं कुणाची स्वप्नांमधून हलकेच वाजून गेली

दिवे लागतात, पण उजेड कुठेच उमटत नाही
हृदयाच्या कोपऱ्यातला अंधार काहीतरी सांगून जातोय

कधी सुगंधासारखा स्पर्शून गेला, कधी धुरासारखा विरून गेला
तो काळ, जो हात धरून चालायचा, क्षणात निघून गेला


Fazal A Esaf

fazalesaf2973

एक नया सवेरा 🌄

jainansh94262gmail.com733530

radhe ❤️ krishna

hiralb

🖤✨

hiralb

🖤

hiralb

Good night

dimpledas211732

To Understand 😌

arrugochhayat04gmail.com171627

વેદનાં નયનો કહે છે, હોઠ તો ચૂપ છે,
શબ્દ વગરનો પ્રણય અનોખો સૂર છે.

ધડકન પૂછે છે, શ્વાસમાં કોણ છે?
આ મૌનની ભાષા, કેવો ગૂઢ નૂર છે.

સ્પર્શે સ્પર્શે કથાઓ લખાય છે,
એમાં તારા સ્મરણોનો કેવો ભરપૂર છે.

દૂર રહીને પણ તું પાસે લાગે,
પ્રેમની આ કેવી અદભુત હજૂર છે.

હૃદયની વાત હૃદય જ સમજે,
શબ્દોની ક્યાં અહીં જરૂર છે.

આંખોમાં ઝીલ્યો છે મેં તારો ચહેરો,
એ પ્રતિબિંબ કાયમ માટે મંજૂર છે.

કાળના વહેણમાં ક્યાંય ખોવાયા નથી,
આ પ્રણય, સાચું કહું તો, સદીઓથી મશહૂર છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

રાધે રાધે 🙏 🌹

palewaleawantikagmail.com200557

The Vedas Vibrations are ancient Sanskrit texts, are considered to be imbued with powerful vibrations that connect individuals with the divine and the universe. These vibrations, often associated with the chanting of Vedic mantras, are believed to promote well-being, enhance consciousness, and even influence the natural world.
Here's a more detailed look at the concept:

1. The Nature of Vedic Vibrations:
Spanda:

Vedic philosophy emphasizes the concept of "spanda," a fundamental vibration or pulse that permeates existence. This is the energy that brings consciousness and life to everything.

Nada Brahman:

The term "Shabda Brahman" (also known as "Nada Brahman") refers to the divine sound and vibration that is considered the origin of all creation.

Vibrational Frequencies:

Ancient traditions suggest that the universe is filled with inaudible vibrational frequencies, and Vedic mantras are designed to tap into and channel these cosmic energies.

2. The Purpose and Effects of Vedic Chanting:

Raising Consciousness
Chanting Vedic mantras is believed to elevate and expand the mind and consciousness, connecting individuals with the divine source.
Harmonizing Vibrations:
The specific tones and rhythms of Vedic chants are said to harmonize with the natural vibrations of the body and mind, promoting a sense of well-being and balance.
Connecting with the Divine:
Vedic chanting is seen as a means of connecting with the divine and achieving a state of spiritual union.
Physical and Mental Benefits:
Studies suggest that Vedic chanting can improve concentration, strengthen the lungs and heart, release stress, and reduce anxiety and depression.

3. The Connection to the Natural World:

Influencing Creation:

Vedic mantras are believed to have a profound influence on the natural world, as they are seen as the sound of creation itself.
Harmonizing with Nature:
The chanting of Vedic mantras is thought to harmonize with the natural rhythms of the universe, creating a sense of unity with the cosmos.

4. Examples of Vedic Mantras:

OM (AUM):

This is considered the most basic and fundamental mantra, representing the sound of the universe and the ultimate reality.
Gayatri Mantra:
This mantra is considered one of the most universal and powerful, invoking the divine intelligence and illuminating the primordial Sun.
Suktas and other mantras:
Numerous other mantras and suktas (hymns) within the Vedas are believed to possess specific vibrational qualities and benefits.

5. Important Considerations:

Respect:

Vedic chants should be approached with reverence and respect, as they are considered sacred sounds.
Proper Recitation:
The accurate and precise chanting of mantras is crucial for maximizing their positive effects.
Meditation:
Combining chanting with meditation can deepen the experience and allow for a more profound connection with the vibrations.

sasikrishnasamy

સફેદ કાગળ ઉપર એક અરમાન લખુ
મુસલમાન છુ ભારતનો ભારતની આ શાન લખુ
આપી છે કુરબાનીઓ અમે પણ આઝાદીમાં.
ચંદ લોકોના કાળા કૃત્યોને કારણે.
હુ શા માટે ખુદને બદનામ લખુ?

amiralidaredia175421

शीर्षक: समझाऊ (भाग-2)

बिन तुझको देखे
आराम कहाँ से लाऊँ मैं
बिन बादल
कैसे बरसात कराऊं मैं
बिन देख तुझे
अब ना जी पाउ मैं
रातों मे अब नींद
कहा से लाऊं मैं
ये बाते
ये बाते
अब किसे सुनाऊँ मैं
जो आँखों में है हर पल
उसे कैसे भुलाऊ मैं।
कैसे मैं समझाऊ खुद को।
कैसे यकीं दिलाऊ तुमको।।
अब तू ही बता
कैसे ?
खुद को संभाले हम
क्योंकी
मेरा होश नही ठिकाने
अब,
कैसे मैं समझाऊ खुद को।
कैसे यकीं दिलाऊ तुमको ।।

harandhari

The most important thing for a girl in this world is a man like this who adores her .Who makes her feel special. The one who makes her feel that she is special person for him in this whole world . The one who gives you his whole heart and care for you every single second.✨❤️

niti21

true line 💯💯

kajalgarg5331gmail.com200758

ચાહે છે દિલો-જાનથી,
મારા પર એ કેટલી મરે છે.
બનાવે છે રોજ નવા સપના,
મારા પડખે ચાલે છે ને શ્વાસ ભરે છે.
મારી આંખોમાં જુએ છે,
અને મારા દર્દને ઓળખે છે.
ક્યારેક તો વિચારતી થઈ જાઉં છું,
હું એની માં છું કે તે મારી માં છે.
ક્યાંથી આવ્યો આટલો પ્રેમ?
અગાધ, વિશાળ, જેનો અંત નથી.
કેવી ભાગ્યશાળી છું,
કે તે મારી દીકરીઓ છે.
DHAMAK

heenagopiyani.493689

याद रखना लोग गिराने के लिए,
धक्का ही नहीं सहारा भी देते हैं...

dipika9474