Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

*પ્રકૃતિ*

ઓ માનવ તને કરું નાદ,
હું છું...પ્રકૃતિ..!!
તે વાળ્યો મારો સત્યાનાશ,
હું છું... પ્રકૃતિ...!!

નાના ભૂલકાં સંગ રમી,
મોટેરાઓની શાન બની,
છતાં જીવન મારું જોખમાયું,
એ જ "હું" છું... પ્રકૃતિ..!!

સમી સાંજનું હું હીર બની,
તરસ્યા નું હું નીર બની,
છતાં ના મારો કોઈ રખેવાળ,
એ જ "હું" છું... પ્રકૃતિ..!!

ભોજનમાં તને ધાન આપ્યું,
આપું તને ઠંડી છાયા,
છતાં મુકી તે મારી માયા,
એ જ "હું" છું...પ્રકૃતિ..!!

તારા પ્રેમનું હું પ્રતિક બની,
બની તારી લાગણીની ભાષા,
છતાં છોડી તે મારી પ્રીત,
એ જ "હું" છું...પ્રકૃતિ..!!

સાંભળ મારી કરુણતાનો સાદ,
હું છું...પ્રકૃતિ..!!
વિનવું મારામાં તું પૂરને પ્રાણ,
હું છું...પ્રકૃતિ..!!

સોરી મિત્રો કંપની ના નવા રુલ્સ પ્રમાણે હવે હું લંચ ટાઈમ માં અથવા રાતે જ તમારી કોમેન્ટ નો રિપ્લાઈ આપી શકીશ...

સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...

rohit123

रामशेज किल्ला

djvishalwadkar232544

altafinamdar002415

....#....મહાદેવ અને વાઘ ચર્મ....#....

શું તમે જાણો છો કે મહાદેવ વાઘ ચર્મ કેમ ધારણ કરે છે?
વાઘ ચર્મના આસન પર જ કેમ બેસે છે?

આપણે મહાદેવની જેટલી પણ તસવીર જોઇ છે તેમાં તેઓ વાઘ ચર્મ જ પહેરેલા નજર આવે છે. પણ આ વાઘ ચર્મ ધારણ કરવા પાછળનું કારણ શું છે? આખરે મહાદેવ કેમ તે ધારણ કરે છે? કેમ તે આસનમાં વાઘની ખાલનો ઉપયોગ કરે છે? આ સવાલનો જવાબ મને "શિવ પુરાણ"માં મળ્યો. જેમાં ભગવાન શિવ અને વાઘ સંબંધિત એક કથા છે.

આ પૌરાણિક કથા પ્રમાણે, ભગવાન શિવ એક વખત બ્રહ્માંડમાં ભ્રમણ કરતાં કરતાં એક જંગલમાં પહોંચી ગયા જ્યાં ઋષિ-મુનિઓનું સ્થાન હતું. તેઓ અહીં તેમનાં પરિવાર સાથે રહેતા હતાં.

ભગવાન શિવ પોતાની મસ્તીમાં જ આ જંગલમાં નિર્વસ્ત્ર ફરતા હતાં. તે આ વાતથી અજાણ હતા કે તેમણે કોઇ વસ્ત્ર ધારણ કર્યુ નથી. શિવજીની સુડોળ કાયા અને અલૌકીક તેજ જોઇ ઋષિ-મુનીની પત્નીઓ તેમનાંથી આકર્ષિત થવા લાગી. તેઓ ધીમે ધીમે તમામ કાર્ય છોડીને ફક્ત શિવજીને જોવા લાગતી. ત્યાર બાદ ઋષિઓને આ વાતની જાણ થઇ કે શિવજીને કારણે (જેને ઋષિ મુનીઓ સામાન્ય માણસ સમજતા હતા) તેમની પત્નિઓ માર્ગથી ભટકી રહી છે અને તમામ ઋષિઓ ખુબજ ક્રોધિત થયા.
તમામ ઋષિઓએ શિવજીને પાઠ ભણાવવા માટે એક યોજના બનાવી. તેમણે શિવજીનાં માર્ગમાં એક મોટો ખાડો બનાવ્યો અને આ માર્ગમાંથી પસાર થતા શિવજી તેમાં પડી ગયા.જેમ ઋષિઓએ જોયુ કે શિવજી તેમની ચાલમાં ફસાઇ ગયા છે તેમણે તે ખાડામાં વાઘ મોકલ્યો જેથી વાધ તેમને મારી નાખે.પણ આગળ જે થયુ તેને જોઇને તમામ ચકિત થઇ ગયા. શિવજીએ સ્વયં તે વાઘને મારી નાખ્યો અને તેની ખાલ પહેરીને ખાડામાંથી બહાર આવી ગયા. ત્યારે તમામ ઋષિ-મુનીઓને આભાસ થયો કે આ કોઇ સાધારણ મનુષ્ય નથી.તેમનો પરીચય આપવાની યાચના કરી. અને હકીકતની જાણ થતાં એમના ચરણોમાં પડીને ક્ષમા યાચના કરી. અને મહાદેવનો જય જયકાર કર્યો.

આ પૌરાણિક કથાને આધાર માનીને કહેવાય છે કે, આ જ કારણથી શિવજી વાઘ ચર્મ પહેરે છે અને તેનો આસન તરીકે ઉપયોગ કરે છે.

...... તો બોલો....
...હર હર.... હર.... હર હર...
...... મહાદેવ..... હર......

ckkumar123

T¡Ku.. spcl...

jigneshparmar101021

jamsinhpgmailcom

jamsinhpgmailcom

જયારે ગમતી વ્યક્તિ નો સાથ નથી મળતો
ત્યારે લાગે કે શ્વાસ માં શ્વાસ નથી મળતો. #alakh

vishalbadrakiya232704

seharsehar125526

seharsehar125526

DJ vishal

djvishalwadkar232544

aasthashah092133