....#....મહાદેવ અને વાઘ ચર્મ....#....

શું તમે જાણો છો કે મહાદેવ વાઘ ચર્મ કેમ ધારણ કરે છે?
વાઘ ચર્મના આસન પર જ કેમ બેસે છે?

આપણે મહાદેવની જેટલી પણ તસવીર જોઇ છે તેમાં તેઓ વાઘ ચર્મ જ પહેરેલા નજર આવે છે. પણ આ વાઘ ચર્મ ધારણ કરવા પાછળનું કારણ શું છે? આખરે મહાદેવ કેમ તે ધારણ કરે છે? કેમ તે આસનમાં વાઘની ખાલનો ઉપયોગ કરે છે? આ સવાલનો જવાબ મને "શિવ પુરાણ"માં મળ્યો. જેમાં ભગવાન શિવ અને વાઘ સંબંધિત એક કથા છે.

આ પૌરાણિક કથા પ્રમાણે, ભગવાન શિવ એક વખત બ્રહ્માંડમાં ભ્રમણ કરતાં કરતાં એક જંગલમાં પહોંચી ગયા જ્યાં ઋષિ-મુનિઓનું સ્થાન હતું. તેઓ અહીં તેમનાં પરિવાર સાથે રહેતા હતાં.

ભગવાન શિવ પોતાની મસ્તીમાં જ આ જંગલમાં નિર્વસ્ત્ર ફરતા હતાં. તે આ વાતથી અજાણ હતા કે તેમણે કોઇ વસ્ત્ર ધારણ કર્યુ નથી. શિવજીની સુડોળ કાયા અને અલૌકીક તેજ જોઇ ઋષિ-મુનીની પત્નીઓ તેમનાંથી આકર્ષિત થવા લાગી. તેઓ ધીમે ધીમે તમામ કાર્ય છોડીને ફક્ત શિવજીને જોવા લાગતી. ત્યાર બાદ ઋષિઓને આ વાતની જાણ થઇ કે શિવજીને કારણે (જેને ઋષિ મુનીઓ સામાન્ય માણસ સમજતા હતા) તેમની પત્નિઓ માર્ગથી ભટકી રહી છે અને તમામ ઋષિઓ ખુબજ ક્રોધિત થયા.
તમામ ઋષિઓએ શિવજીને પાઠ ભણાવવા માટે એક યોજના બનાવી. તેમણે શિવજીનાં માર્ગમાં એક મોટો ખાડો બનાવ્યો અને આ માર્ગમાંથી પસાર થતા શિવજી તેમાં પડી ગયા.જેમ ઋષિઓએ જોયુ કે શિવજી તેમની ચાલમાં ફસાઇ ગયા છે તેમણે તે ખાડામાં વાઘ મોકલ્યો જેથી વાધ તેમને મારી નાખે.પણ આગળ જે થયુ તેને જોઇને તમામ ચકિત થઇ ગયા. શિવજીએ સ્વયં તે વાઘને મારી નાખ્યો અને તેની ખાલ પહેરીને ખાડામાંથી બહાર આવી ગયા. ત્યારે તમામ ઋષિ-મુનીઓને આભાસ થયો કે આ કોઇ સાધારણ મનુષ્ય નથી.તેમનો પરીચય આપવાની યાચના કરી. અને હકીકતની જાણ થતાં એમના ચરણોમાં પડીને ક્ષમા યાચના કરી. અને મહાદેવનો જય જયકાર કર્યો.

આ પૌરાણિક કથાને આધાર માનીને કહેવાય છે કે, આ જ કારણથી શિવજી વાઘ ચર્મ પહેરે છે અને તેનો આસન તરીકે ઉપયોગ કરે છે.

...... તો બોલો....
...હર હર.... હર.... હર હર...
...... મહાદેવ..... હર......

Gujarati Motivational by Kamlesh : 111054153
Kamlesh 8 year ago

હા આજે રાત્રે વાત...

p 8 year ago

aj rate mukso ne ??

Kamlesh 8 year ago

હા ભલે હો ...

p 8 year ago

ketla prakar na hoi...ne ane dharan kari sakai k ny ny ? ne keva prakar na rudraksh dharan kari sakai

p 8 year ago

hase pn aj rudraksh ni post muko

Kamlesh 8 year ago

હા હા હા ...બેના ચિત્રપટ બને શા પરથી?

p 8 year ago

ha vat to sachi ho....pn pelubguj.moview pn chhe ne babra bhut vadu ..

p 8 year ago

bhai ek post muko ne ...rudraksh vise ni...

Kamlesh 8 year ago

અચ્છા ચલો એક વાત કહું ...મહાદેવ ઝેર પીયે છે...જગત જાણે છે ...તો એમને કેમ નથી પાતા?

p 8 year ago

oohhho...mane bik lage ho...

Kamlesh 8 year ago

અને આલ્કોહોલ તો જરાય નહીં...અરે લોકો તો મેલડી માઁને પણ આલ્કોહોલ પાય છે બોલો....અર્થ નો સાવ આવો અનર્થ ?

Kamlesh 8 year ago

તમને ખબર છે...મામો ને હું વેણે વાતો કરીએ છીએ ....ક્યારેક સમય મળ્યે ચાલજો મારી સાથે મામાને ખેજડે....બધા પ્રશ્નો ના જવાબ મળી જશે...આમ હું લખું અને તમે વાંચો એમાં મામાની મોજ ના મળે....અને હા સિગરેટ નહીં "મામાને ભાણાની એઠી બીડી પસંદ છે " પણ એનો અર્થ એ નથી કે એ બંધાણી છે...

p 8 year ago

bidi, sigar...and alcohol pn ho..

Kamlesh 8 year ago

શું પિવડાવે?

p 8 year ago

ha a to chhe ..j ..pn a mama saheb ne sidrate pivdave badha ane pive pn bolo ..me nghi joyu pn badha mane chhe..

Kamlesh 8 year ago

મામા સાહેબ એટલે એજ ને જેની ચોટી હાથમાં આવે તો કહો એ કરે?

Kamlesh 8 year ago

ના બેના...

p 8 year ago

nana mama saheb vise ??

Kamlesh 8 year ago

હા હિનાજી ....એવું જ કંઈક ...

Kamlesh 8 year ago

તૈયાર ? સમજાયું નહીં બેના....

Kamlesh 8 year ago

જય ભોળાનાથ ...

Kamlesh 8 year ago

સુપ્રભાતમ્‌ ....હર...

Kamlesh 8 year ago

ધન્યવાદ આપ સૌ નો...

Kamlesh 8 year ago

મોજીલા મામા વિષે???

Ravina 8 year ago

વાહ.. સરસ વાત

p 8 year ago

ane sena mate taiyar j chho he ??

p 8 year ago

bhai tamne mama saheb vise khbr chhe??

HINA DASA 8 year ago

સરસ વાત..... મહાદેવ ના તેજ ને બીજું કોઈ સાંખી શકે પણ નહીં તરત બળી જાય એટલે વ્યાઘચર્મ ધારણ કરે છે...

Bhavesh 8 year ago

હર હર મહાદેવ, saras માહિતિ bhai

Tiya 8 year ago

jay bholanath ...mast mahiti ...

Kavita chondigala 8 year ago

har har mahadev ....

હરિ... 8 year ago

જય મહાદેવ...સરસ માહિતી....

Shefali 8 year ago

saras માહિતી...

jagruti rathod 8 year ago

જય ભોળાનાથ

p 8 year ago

jai bholanath bhai...

Maylu 8 year ago

જય ભોળાનાથ....શુભ સવાર...

ધબકાર... 8 year ago

ખુબ જ સરસ માહિતી...જય ભોળાનાથ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now