Quotes by alakh in Bitesapp read free

alakh

alakh

@vishalbadrakiya232704


તારો પ્રેમ ના મળ્યો ગમ નથી,
અમને પ્રેમ કરનાર પણ કમ નથી. #અલખ

ક્યારેક એમ થાય કે , તે પ્રેમ જ હતો ને?
દિલ કે છે,
હિમ્મત હોય તો બીજી વાર કરી ને જો! #alakh

જયારે ગમતી વ્યક્તિ નો સાથ નથી મળતો
ત્યારે લાગે કે શ્વાસ માં શ્વાસ નથી મળતો. #alakh