Quotes by ALPESHSINH SOLANKI in Bitesapp read free

ALPESHSINH SOLANKI

ALPESHSINH SOLANKI

@jugaadd221547


રોશન રહેતાં હૈ યહ શહર કુછ ખાસ તરીકે સે
યહાં ચીરગો સે જ્યાદા દિલ જલતેં હે.

છેક દરવાજા સુધી આવીને પૂછી ગઇ કિસ્મત
જિંદગીથી હારી ગયા કે ફાવી ગઇ આ રમત?

એક દિવસ માણસે ભગવાનને પુછ્યું કે
મારા પ્રેમ અને તમારાં પ્રેમમાં શુ ફેર છે
ભગવાને કીધું પંખી હવામાં હોય એ
મારો પ્રેમ અને પાંજરામા હોય એ તારો પ્રેમ.....

Read More

ધીરે સે લબૌ પે પીઘલા હૈ યહ સવાલ
તુ જ્યાદા ખુબસુરત હૈ યા તેરા ખયાલ

ગુચવાય જો સબંધ કદી મારા થકી
તૌ તમે પણ ઉકેલવામાં સાથ આપજો,
કેમ કે સબંધ નો એક છેડો
તમારાં ય હાથ મા હસે જ...