શોધ પોતાને,
નહીં કે કોઈને searching કર social media પર…
ખોજી લીધી જો તારી ઉણપ,
તો હવે એના સુધાર પર મહેનત કર…
ખુદનું ચિંતન કરતા,
જીવનનો સાર મળે છે,
અને વ્યર્થ વિચારો કરતા,
માત્ર ચિંતા મળે છે…
સમજે તું બધું છે,
પણ આચરણ થતું નથી…
કરવો છે તને ભરોસો,
તો એ માત્ર ખુદ પર કરવો,
કરવો છે તને પ્રેમ,
તો માત્ર પોતાને જ કરવો…
કારણ કે દુનિયા તો હંમેશા કંઈક કહેવાની રહેશે,
પણ નિર્ણય તો તારે જ લેવાનો રહેશે…
જ્યારે તું જાતને જીતશે,
ત્યારે જ દુનિયા તારી બની જશે… 🌅
શોધ પોતાને,
નહીં કે કોઈને searching કર social media પર…
ખોજી લીધી જો તારી ઉણપ,
તો હવે એના સુધાર પર મહેનત કર…
ખુદનું ચિંતન કરતા,
જીવનનો સાર મળે છે,
અને વ્યર્થ વિચારો કરતા,
માત્ર ચિંતા મળે છે…
સમજે તું બધું છે,
પણ આચરણ થતું નથી…
કરવો છે તને ભરોસો,
તો એ માત્ર ખુદ પર કરવો,
કરવો છે તને પ્રેમ,
તો માત્ર પોતાને જ કરવો…
કારણ કે દુનિયા તો હંમેશા કંઈક કહેવાની રહેશે,
પણ નિર્ણય તો તારે જ લેવાનો રહેશે…
જ્યારે તું જાતને જીતશે,
ત્યારે જ દુનિયા તારી બની જશે… 🌅