The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શીર્ષક: હું શું કહું કે લેખિકા: Komal Mehta હું શું કહું કે જીવનનો આનંદ અનોખો છે, ના તો કઈ જોવાય છે વધારે, ના તો કઈ ખૂટે છે ક્યાંય, ના તો કઈ છલકાય છે અતિશય. હું શું કહું કે, જીવનમાં જે જોવી આંતરિક શાંતિ, એ મને મળી ગઈ છે સહજ રીતે. મનને નથી હવે કોઈ આકાંક્ષા, જે છે એમાં જ સંતોષની ખુશી છે. હું શું કહું કે, જીવનમાં કઈ ઝંખતું નથી, જીવનમાં કઈ ખટકતું નથી. કેમ કે, મનને ખાલી કરી દઉં છું દર રાતે — સૂતા પહેલા. 🌙
હું શું છું? હું શું છું? સાવ સાધારણ માણસ, જેટલો હું મન ખોલીને ખુશ રહી શકું, એટલો જ હું મન મૂકી આંસુ વહાવી શકું. હું શું છું? સાવ સાધારણ માણસ, જીવનમાં મળતી દરેક ખુશીઓને વધાવી લઉં, અને ત્રાસ આપતી દરેક વસ્તુને ત્યાગી દઉં. હું શું છું? સાવ સાધારણ માણસ, જેને અમીરી-ગરીબીનો ભેદ ન દેખાય, સૌ તરફ નમ્રતાનો ભાવ રાખે, જે સૌને પ્રેમથી મળે, અને ઝડપથી માફી આપે. હું શું છું? સાવ સાધારણ માણસ, જે જીવનને માને આજના સમયમાં, કારણ કે સમય વીતી જાય પછી કંઈ જ હાથમાં રહેતું નથી. હું શું છું? સાધારણ લાગું, પણ અંદરથી અનંત શક્તિશાળી – જેથી મારી અખંડિત આત્મા પ્રતિબંધો તોડી આગળ વધે.
શીર્ષક: “છોડી દે ને પોતાને” – Komal Mehta છોડી દે ને એ જે તારું નથી, અને જો એ હશે માત્ર તારું — તો આવશે પાછું. બાંધીને ક્યાં રાખી શકાય લાગણીને? એનું કામ તો વહેવું — રેડીને, બહાવી દે એ લાગણીને. છોડી દે એ બધું, જે તારા હાથમાં નથી, વ્યક્તિ વિશેષને પામવા શીદ ને ખોવી ન દે પોતાને. થોડું પામી લે પોતાને, આ જગતમાં — કોઈ પણ નથી તારો, કે આ જગતમાં — કોઈ પણ નથી તારો. અમથે અમથો તું ફરે, પ્રેમની માયાજાળમાં, એવું શું કરું કે નીકળી જવાય આ સંસારના જળમાંથી?
🌸 वक़्त के साथ – Komal Mehta वक़्त के साथ कितना कुछ बदल-सा जाता है, जो शहर कल तक कुछ ख़ास नहीं हुआ करते थे, आज वही शहर हमारी ज़िंदगी बन जाते हैं। कहा कल तक कुछ लोग ज़िंदगी में ख़ास हुआ करते थे, और आज बहुत आम से लगने लगे हैं। कभी खुद को समझो तो समझ आता है, जो कुछ भी ख़ास था, वो केवल हमारे विश्वास और मेहनत का था। हम जो निवेश कर रहे थे, वो अनमोल था, पर नसीब ज़रा सा बुरा निकला — तो सारे निवेश लॉस में चले गए। काश, कुछ रिश्तों की डोर सही वक़्त पर छोड़ दी होती, तो शायद आज का वक़्त कुछ और होता। पैसे के लॉस से तो हर शख़्स उभर ही जाता है, पर रिश्तों में हार जाने से… अंदर का कुछ हिस्सा हमेशा के लिए टूट जाता है। 💔 अंतरमन के घाव कोई देख नहीं पाता, इन घावों को भरने में सालों लग जाते हैं। 🌙🌸 वक़्त के साथ – Komal Mehta वक़्त के साथ कितना कुछ बदल-सा जाता है, जो शहर कल तक कुछ ख़ास नहीं हुआ करते थे, आज वही शहर हमारी ज़िंदगी बन जाते हैं। कहा कल तक कुछ लोग ज़िंदगी में ख़ास हुआ करते थे, और आज बहुत आम से लगने लगे हैं। कभी खुद को समझो तो समझ आता है, जो कुछ भी ख़ास था, वो केवल हमारे विश्वास और मेहनत का था। हम जो निवेश कर रहे थे, वो अनमोल था, पर नसीब ज़रा सा बुरा निकला — तो सारे निवेश लॉस में चले गए। काश, कुछ रिश्तों की डोर सही वक़्त पर छोड़ दी होती, तो शायद आज का वक़्त कुछ और होता। पैसे के लॉस से तो हर शख़्स उभर ही जाता है, पर रिश्तों में हार जाने से… अंदर का कुछ हिस्सा हमेशा के लिए टूट जाता है। 💔 अंतरमन के घाव कोई देख नहीं पाता, इन घावों को भरने में सालों लग जाते हैं। 🌙
વિષય: સક્ષમ નારી હાથમાં મારા કોઈ શસ્ત્ર નથી, પણ મારું જ્ઞાન એ જ મારું શસ્ત્ર છે. હું આજની સક્ષમ નારી. તમે નક્કી નહીં કરો મારી ક્ષમતા, કારણ કે મારા સિવાય કોઈ નહીં જાણી શકે મને અનંત સુધી. હું જ્યાં મહેનત કરીશ, સફળતા મારા પગલાંમાં આવશે, કારણ કે મને છે વિશ્વાસ – પોતાની ઉપર. હું આજની સક્ષમ નારી. મારો અવાજ મારી ઓળખ છે, મારી હિંમત મારી ઢાલ છે. જ્યાં દુનિયા દીવાલો ઉભી કરે છે, હું ત્યાં રસ્તા બનાવું છું. હું આજની સક્ષમ નારી. આગળ વધવું મારા માટે મારા જીવનને જીવવાનો પર્યાય છે, મને રોકી શકે એ વહેણ હજી સુધી જોયું નથી. હું આજની સક્ષમ નારી. હું પડકારોમાં ખીલી ઉઠું છું, અંધકારમાં પ્રકાશ શોધું છું, ભયની બારીઓ તોડીને હું મારો આકાશ બનાવું છું. હું આજની સક્ષમ નારી.
હું સતત કોશિશ કરી રહી છું… તને છોડી દઉં… ખામોશી સાથે, ખુદને પૂછતી રહી છું—તને સાચમાં છોડી દઉં… પણ એ છોડી શકાય કે, જેને ક્યારેક બંધનથી જોડ્યું હોય? કોઇ સબંધ એવો, જ્યાં ન બંધન હોય, ન મોહ… હા, આ એ સબંધ છે, જ્યાં લાગણી નિસ્વાર્થ હોય, જ્યાં દિલ શાંત અને સ્વતંત્ર હોય…
हम बड़े हो गए वक़्त के साथ ख्वाहिशें भी थम जाती हैं, कुछ पूरी हों भी जाएँ, तो मासूम-सी हँसी कहीं गुम हो जाती है। यहीं लगता है—हाँ, अब हम बड़े हो गए। कभी Nokia 160 में गाने भरवाने का शौक था, FM की धुनें ही हमारी रूह का सुख थीं। नीलेश मिश्रा की कहानियों में खुद को ढूँढ़ते थे, और रेडियो पर अचानक अपना पसंदीदा गीत सुन लेना— मानो पूरी दुनिया हमारी हो जाती थी। आज हाथों में iPhone है, लेकिन दिल के अंदर वो झिलमिल खुशी अब नहीं मिलती। तो लगता है—हाँ, अब हम बड़े हो गए। गुज़रे कल की यादें अब सहारा हैं, कभी-कभी उन लम्हों को जी लेना भी इबादत है। मगर इस भागते दौर में ठहरकर उस बीते कल की झलक देखने का वक्त किसके पास है? तो लगता है—हाँ, अब हम बड़े हो गए।
ઊંડાણ 🌊 ગોતાખોર જ્યારે દરિયામાં ઊંડે ડૂબે, ત્યારે એને મળે મોતી. અને જ્યારે તું ઊતરીશ તારા અંતરમનના ઊંડાણ સુધી, ત્યારે જ મળશે તને જીવનનો સાચો હેતુ! તું કહે છે—"હું ખાસ છું"... ના! એ તારો ભ્રમ છે! ખાસ તો છે તારો સમય, જેને તું હજી ઓળખ્યો નથી! તને લાગ્યું—તું કરે ત્યારે બધું થશે… પણ યાદ રાખ, શ્વાસ પણ ચાલે છે ભગવાનની મરજીથી! આળસ તારા અંદર છે, નિષ્ફળતા માટે દોષ બીજાને આપવાની આદત તારી છે. પણ સાંભળ… જ્યારે તું કરશે તનતોડ મહેનત, ત્યારે જ સમજશે— કે મહેનતનું ફળ કેટલું મીઠું હોય છે! કમી તારા અંદર છે… કમી તારી મહેનતમાં છે, કમી તારા વિચારોમાં છે, તારી દૃષ્ટિમાં છે! જાગ! હા, જાગ! હજુ સમય હાથમાં છે. કર તનતોડ મહેનત, તું પણ જીતીશ જીવનની આ સ્પર્ધામાં! થોડી મોડી મળે તો પણ— જીત તો તારી જ થશે. પણ યાદ રાખ… જીવન ફક્ત દોડવાનું નથી, એને માણવાનું પણ છે. સતત મહેનત વચ્ચે થોડો આરામ પણ જરૂરી છે.
🌟 My Dreamland 🌟 What people want—why should I care? My dreams are my priority, my true prayer. I want my life to bloom like flowers, to walk on golden carpets of my own powers. I want to rise, touching the endless sky, where even the stars bow when I fly. I wish for a sonpari’s magic wand, to spread happy smiles across every land. I wish for the Shaka Laka Boom Boom pencil too, to erase mistakes and paint life new. And sometimes, I simply wish to rewind, to my childhood days, so pure, so kind. When laughter was free, and dreams had no end, when life was simple — my truest friend. This is my dreamland, where I belong, a world of hope, magic, and a fearless song. ✨ — Komal Mehta
🔥 नारी का एलान 🔥 नारी को ही सिखाना है, नारी को, कि तुझे कभी हारना नहीं है। लेकिन नारी ही नारी को सिखाती है— वो बातें जो ज़रूरी भी नहीं। कितना दोगलापन है! तू खुले आसमान में उड़ सकती है, पर तेरी उड़ान की डोर अक्सर किसी और के हाथ में थमा दी जाती है। नारी को सब कुछ सिखाया जाता है— खाना बनाना, घर चलाना, ऑफिस में काम करना, रिश्ते निभाना… पर हर जगह सिखाया जाता है: "चुप रहो।" आख़िर क्यों? बड़े गलत हों, पर बच्ची बोल नहीं पाती। “बेटा, वो बड़े हैं—बड़ों से ऐसे बात नहीं करते।” रिश्तेदार ने हाथ उठाया—“वो बड़े हैं।” अपमान हुआ—“छोड़ दो, वो बच्चे हैं।” ससुराल वालों के ताने—“ये उनका अधिकार है।” क्यों नहीं सिखाते अपनी बेटियों को अपने लिए खड़ा होना, अपने लिए लड़ना? हर जगह पापा नहीं आएंगे, न माँ, न भाई। तो फिर बचपन से ही क्यों न सिखाओ कि अगर कोई ग़लत बोले— तो सहना नहीं है। जवाब देना है। पहली बार में ही उसे रोक दो, ताकि हिम्मत न हो दोबारा करने की। जहाँ सम्मान पर बात आए, वहाँ चुप्पी मत साधो। अपने सच, अपने आत्मसम्मान के लिए बेबाक होकर लड़ो। याद रखो— अगर तुम अपनी इज़्ज़त नहीं करोगी, तो और कोई भी नहीं करेगा। मत सिखाओ बेटियों को हर बात पर हाथ जोड़ना। सिखाओ कि अगर कोई हाथ उठाए, तो वो हाथ तोड़ देने का हक भी रखती हैं। चाहे सामने पति हो, दोस्त हो या भाई— अन्याय के सामने झुकना बंद करो। नारी ही वो शक्ति है, जो जनम देती है— और ज़रूरत पड़े तो अन्याय मिट्टी में मिला देती है। तेरी चुप्पी किसी का हक़ नहीं, तेरी आवाज़ ही तेरा अस्त्र है। तेरा आत्म-सम्मान किसी रिश्ते से बड़ा है। उस पर कोई समझौता मत कर। नारी, अब तू डरना छोड़ दे। अब तू झुकना छोड़ दे। अब तू लड़ना सीख।
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser