Quotes by Niya in Bitesapp read free

Niya

Niya

@niya.97


એક રાતે હું સુઈ જઈશ આ દંભથી છુટવા માટે ,
ને બીજા દિવસે રોવા લાગશે લોકો મને ઉઠાડવા માટે …

સજી ઘજીને શહેર આખુય રાહ જુવે દિવાળી આવવાની ,
ને વિખરાયેલી હું રાહ જોવુ તારુ આવી મને શણગારવાની…

બસ એ જ મારી દિવાળી…

Read More

ક્ષણ વીતી ,
દિવસ વીત્યો ,
ને જીંદગી પણ વીતશે ,
મારી તારી રાહમાં…..

मालूम है पतझड़ क्या है ?
क्या ?
“मेरे ख़त”
और फिर बहारें क्या है ?
आपके जवाब…!

लिफ़ाफ़ा

જમાનો પરિવાર સમાજ રિવાજો ,
કૃષ્ણ રુકમણી આપણને બનવા નહીં દે ,
ચલ ને રાધા શ્યામ બની જઈયે …
સાથે જીવવા નહી મળે ,
ચલને એકબીજામાં જ જીવી લઈયે …

Read More

उसके घर से दुर नहीं है मेरा घर ,
पर रास्ते में पुरा ज़माना पड़ता है…!

તારી વાતોથી લઈ ,
તારી ખામોશી સુધી …
તારા અવાજથી લઈ ,
તારી આંખો સુધી …
તારી હાજરીથી લઈ ,
તારી યાદો સુધી …
તારા મળવાની ખુશીથી લઈ ,
વિરહના આંસુ સુધી …
મારા જીવની બધી જ કેડી પહોચે છે,
બસ તારા સુધી …
પ્રિત છે મને ,
બસ તારા સુધી …
હું છું બસ તારા સુધી …

Read More

તું
છું હું તારા વગર અધુરી એ અહેસાસ કરાવે છે
ખુદ ને ખોઈ તારામાં શોધવાનું ભાન કરાવે છે
તારી વાતો
જાણે મારી પર એ જાદુ કરી જાય છે
મનને મારા જાણે બેકાબૂ કરી જાય છે
#તુંઅનેતારી વાતો

Read More

તારા થી દુર જીવવા

હું

રોજ મારામાં મરુ છું…

પહેલી વાર મળ્યા એ
મુલાકાત યાદ છે ,
ઘરે જવાનું મોડુ થતું હતું તો પણ
પકડી રાખેલો હાથ યાદ છે …