બધું આપણે ધારીએ
એવું ન પણ હોય
હોઠ પર હોય એ હૈયે
કદાચ ના પણ હોય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111983820
ધબકાર... 1 year ago

એમ.... હોંઠ પર અભાવ ને હૈયે આવ્યા ભાવ! લાગણી પ્રેમ અહેસાસનો કેવો સ્વભાવ!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now