ક્યારેક આપણને એવો વિચાર આવે કે આ વ્યક્તિ મારા જીવનમાં એ સમયે ન આવ્યું હોત તો મારી આજે જે હયાતી છે એ ખબર નહી હોત કે નહી. આમ આ રીતે દરેક વ્યક્તિના જીવનમાં એવી વ્યક્તિઓ આવતી હોય છે અને એમનું યોગદાન આપતી પણ હોય છે.મારા જીવનમાં આવી જ વ્યક્તિઓ માંથી એક વ્યક્તિ એટલે "શેફાલી શાહ".

આપ બધા જેમ એમને લેખિકા તરીકે ઓળખો છો હું પણ એમ જ એમને મળી,  સમય જતા અમારી મિત્રતા એટલી ગાઢ થઈ ગઇ કે આજ મારા બધા જ સબંધોમાં એ મોખરે છે. અમારો મનથી જોડાયેલ સંબંધ છે, હું કદાચ એમને કોઈ વાત ન કહું કે વાત છુપાવું છતાં એમને મારી પરિસ્થિતિ સમજાય જાય! એમને મનથી જ યાદ કરું અને એમનો મને મેસેજ હોય એમ કહું કે ભગવાન ખુદ ન આવી શકે ત્યારે આમ જ કોઈ ખાસ વ્યક્તિને આપણા જીવનમાં મોકલે છે. મારા જીવનમાં એમનું અસ્તિત્વ એ કોઈક ચમત્કારિક આગમન જ છે. હું ખરેખર ખૂબ ભાગ્યશાળી છું કે એમના જેવું પાત્ર મારા જીવનમાં મને મળ્યું છે. મારી ભૂલ, મારી તકલીફ, મારી વેદના દરેક એમને રજૂ કરું એટલી જ વાર હોય, એ દરેક તકલીફમાંથી મને બહાર લાવવા એ તત્પર જ હોય! અનેક ટીપ્સ આપે, અનેક પોઝિટિવ વિચાર આપે, મારું ધ્યાન બીજે દોરવા મને વાંચન માટેનું કંઈ ને કંઈ સાહિત્ય પણ પૂરું પાડે!

અરે મિત્રો! તમને થશે આજ હું કેમ અચાનક આવું કહેવા લાગી... મારું પણ સાવ આવું જ છે. આજ એમનો જન્મદિવસ છે.

સાવ સામાન્ય છતાં અદભુત વ્યક્તિત્વ,
બધાને મદદ કરવી એવું નિખાલસ વ્યક્તિત્વ,
શબ્દો એમના એટલા હૃદય સ્પર્શી
દોસ્ત! દરેકના મન જીતીલે એવું વ્યક્તિત્વ.

આજના આપના જન્મદિવસે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ભગવાન આપની દરેક મનોકામના પૂર્ણ કરે અને આપને ખૂબ ખૂબ ખુશીઓ સાથે લેખન જગતમાં આપનું નામ મોખરે કરે એવી મારી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.

Happy Birthday Dear Shefali. Have a great and joyful life ahead 🎂🍫🌹❤️🥰🤗.

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111982847
Ghanshyam Patel 1 year ago

Belated Happy Birthday 🎂🎂

Shefali 1 year ago

Thank u bhai 🙏🏼

Shefali 1 year ago

Thank u 🙏🏼

Abbas khan 1 year ago

Happy birthday bahen🍫💐💐

Sonalpatadia darpan 1 year ago

Belated Happy birthday dear.💐♥️

Shefali 1 year ago

Thank u 🙏🏼

Mona Ghelani 1 year ago

Belated Happy Birthday 🎂💐

Shefali 1 year ago

Thank u so much Veer 🙏🏼

Raa 1 year ago

Happy Birthday shefali ben Ishwar aapko swasth jiwan aur lambi umar aape Jay hind

Falguni Dost 1 year ago

હા.. એકદમ એવું જ 😊🙏🏻

Shefali 1 year ago

વાહ હેમંતભાઈ. Thank u so much 🙏🏼🍫

Shefali 1 year ago

વાહ હેમંતભાઈ. Thank u so much 🙏🏼🍫

Shefali 1 year ago

Thank u so much 🙏🏼🍫

Shefali 1 year ago

Thank u so much Rohit 💖🍫

Shefali 1 year ago

Thank u so much Kamini ji 💖🍫

Shefali 1 year ago

Thank u so much Farida 💖🍫

Shefali 1 year ago

Thank u so much Farida 💖🍫

Shefali 1 year ago

પાક્કું..

Hemant Parmar 1 year ago

mast...👌 huthadino milap su thayo thoda dosto sathe ke dukhni lakiro vahlavo bhushine laiye gaya bus amaj madadrup banta rahe badhane... janm divash ni subhkamnawo dil thi🎂🍫🎉

Kamini Shah 1 year ago

જન્મદિવસની શુભેચ્છાઓ 💐💐…

Falguni Dost 1 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😊🙏🏻

Falguni Dost 1 year ago

ધરાર સ્થાન😅🤓😂 અને હવે તો એ ભવોભવ માટે ફિક્સ 😂😂😂

Mrs Farida Desar foram 1 year ago

જન્મ દિવસ મુબારક દીદી....❤️💥

man patel 1 year ago

વાહ.....તમે સરસ લખ્યું.. તમારી મિત્રતા ને ખૂબ ખૂબ અભિનંદન....આપ બંને ને દરેક દિશાઓમાંથી સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય આપ બંને નું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે શુભ કામનાઓ....શેફાલી બહેન ને જન્મ દીવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ધબકાર... 1 year ago

જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા...🎂🎁🎈

Shefali 1 year ago

ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏼

Shefali 1 year ago

થૅન્ક યુ સો મચ ડિયર.. 💖🤗 તું છે જ એવી એટલે જ ધરાર તને મારી જિંદગીમાં આગવું સ્થાન આપવું પડ્યું 😅

Kaushik Dave 1 year ago

શેફાલી બહેનને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐🎂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now