Quotes by Mrs Farida Desar foram in Bitesapp read free

Mrs Farida Desar foram

Mrs Farida Desar foram

@mrsfaridadesar


લે, હાથ માં હાથ આપું,
જીવન ભર નો સાથ આપું...
તું દિલ માં સમાઈ જા મારા,
હું તને મારા શ્વાસ આપું...
ખોટા વાયદા ને કસમ નહીં,
હું તને પાક્કો વિશ્વાસ આપું...
હાથ માં રાખી હાથ ફોરમ,
જીવન ભર નો સાથ આપું....
- Mrs Farida Desar foram

Read More

good morning 🌹❤️ 🌨️☕

good night

મહોબ્બત રોકી રાખે છે,
હું મુકાબલો કેમ કરું?
દુશ્મન થી લડવું સહેલું છે ફોરમ,
દિલ થી લડવું મુશ્કેલ....
- Mrs Farida Desar foram

Read More

શુભ સવાર

અમુક લોકો મીણબત્તી જેવા હોય છે,
સમ્પર્ક માં આવી ને ઉજાસ આપે...
અને, અમુક લોકો,
સળગાવી ને મૂકી દે.....
- Mrs Farida Desar foram

Read More

Good morning 🌹 🌨️

epost thumb

बिन कहे वो समझ जाए ,
तो समझ जाना महोब्बत हे।