ઈચ્છા જીવન જીવવા માટે પ્રેરક છે.
દરેકની ઈચ્છા જુદી જુદી
કોઈને મોક્ષ પ્રાપ્ત કરવાની
કોઈને સ્વર્ગ મળે એવું ઈચ્છે
કોઈ ધન વૈભવ માટે
કોઈ સારી જોબ માટે
ઈચ્છા વગર જીવન આગળ ચાલે જ કેવી રીતે?
આજકાલ સોશિયલ મીડિયાના કારણે આપણી ઈચ્છાઓ વધી રહી છે.
જે સત્ય છે એ દેખાતું નથી
એટલે ખોટી ઈચ્છાઓ વધી રહી છે.
સંતોષ જ ઈચ્છનીય છે.
- કૌશિક દવેના જયશ્રી કૃષ્ણ 🙏
- Kaushik Dave