🙏🙏જીંદગી "હકારાત્મકતા દષ્ટિકોણથી" જીવવામાં આવે તો એક 'પોઝેટીવ ઉર્જાનો' અનુભવ થાય છે.
જ્યારે 'હૃદયપૂર્વક' કરવામાં આવેલ એક 'અંતિમ પ્રયાસ' પણ સઘળાં પ્રયત્નનો નું પરિણામ બની શકે છે.
તેમજ કોઈ કાર્યમાં કદાચ "નિષ્ફળતા" મળે તો પણ કંઈક ના કર્યો ના અફસોસ કરતા કંઈક કર્યાનો "આત્મસંતોષ" મનને જરૂર મળતો હોય છે. 🦚🦚
- Parmar Mayur