તારામાં પ્રારંભનો ઉન્માદ હતો
તે ધીરે ધીરે ઓસરતો
સાવ ઓસરી ગયો.
મને એક સારો મિત્ર ગુમાવવાનું દુઃખ તો છે જ.
પરંતુ તેથી વધુ તને દુઃખ થવું જોઈએ કે ક્યાંક
મુશ્કેલીનો રસ્તો હું હતો.
જાઓ પંખીને પાંખો આવે એટલે એને
વ્યોમમાં વિહરવાનું મન થાય.
ઉંડો, અનુભવ કરો.
. - વાત્સલ્ય