Quotes by वात्सल्य in Bitesapp read free

वात्सल्य

वात्सल्य Matrubharti Verified

@savdanjimakwana3600
(892)

જ્યાં ટાઈમ બગડે છે,ત્યાં વધુ ટાઈમ આપો છો.
જ્યાં સમય સુધરે છે,ત્યાં બહાનાં બતાવો છો "મને ટાઈમ નથી.'
- વાત્ત્સલ્ય

Read More

કસોટી એવી ન કરજો કે અંતિમ કાળ આવી ઉભો રહે.
પ્રેક્ષકો બગાસાં લે ત્યારે સમજી જવું ભાવ ગગડી ગયા!!
- વાત્સલ્ય

સારું મેળવવા માટે સમય અને ધીરજની જરૂર પડે.
તેથી મારા હ્રદયમાં કોઈને માટે જગ્યા ખાલી પડી છે.
- વાત્સલ્ય

દિવસ વીતી ગયો રાત વીતી ગઈ માસ વીતી ગયો સાલ વીતી જશે !
આ ડિસેમ્બરની કળકળતી ઠંડી અને બે હજાર ચોવીસ વીતી જશે.
જેને મળવાનું બાકી છે,તેમને મળી લો આ સાલ પાછી નહિ આવે.!
કેમકે સમય માસ સાલ બધુંજ બદલાય છે,જિંદગી બદલાતાં વાર નહિ લાગે.
- વાત્સલ્ય
(ગુડ બાય ૨૦૨૪ અને દસ દિવસમાં વેલકમ ૨૦૨૫)

Read More

સ્વપ્ન જુએને તું જ તોડે છે,
હું દિવા સ્વપ્નેય જોતો નથી !
મને સ્વપ્ન જોવાં આદત નથી,
યાદ આવ્યે રૂબરૂ મળી લઉં છું.
- वात्सल्य

Read More

जय श्री कृष्ण
💞🙏🏾💞
मंज़िल आप हो मेरी क्यूँ मेरे लिए महल खड़ा करती हो !!
मुझे महल नहीं आपकी जरूरत है,आप मिलें सब मिल जायेगा ll
- वात्सल्य

Read More

સંકટની કે દુઃખની ઘડીએ કોઈને કરેલી મદદ તેની સંકટ કે દુઃખની ઘડી વીત્યા બાદ આપણી સુખ દુઃખની ઘડીએ કોઈ યાદ નથી કરતું એ નિર્વિવાદ હકીકત છે.
- વાત્સલ્ય
- वात्सल्य

Read More

આજ સુધી મેં...
આંખો રડતી જોઈ !
હવે આંસુ ને !!!
- વાત્સલ્ય

હું જાગી તો ક્યારનોય ગયો હતો!😄
પરંતુ ઉઠવામાં સાલું અઘરું છે 😀
ઠંડી ગોદડું ઓઢતી જ નથી.
😄મને ઓઢાડે😄
- વાત્સલ્ય
- वात्सल्य

Read More