આજે લાગ્યું સાચું કાલે ખોટું ઠરે સાંભળેલું બધું જરૂરી નથી ગળે ઉતરે.
સમયકાળે પાટલી બદલે કાચા કાનના બુધ્ધુ સબંધમાં તિરાડ પાડે.
જીંદગીભર ઉતારી આરતી જેની છેલ્લી ઘડીએ એની સાચી ખબર પડે.
"દિલ" કહે ગણત્રીબાજ ગમે એટલી ગણત્રી કરે છેવટે તો ફિંડલા ફેંદે.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..