તમે ઓળખ,ધરો સાચી ગુલાબી,
પછી મ્હેંકો,જરા અંગત ખરું ને!

રહો ઊભા ,હ્રદયનાં બારણે, ત્યાં
ટકોરા બંધ હો રંગત ખરું ને!

મોહનભાઈ આનંદ

Gujarati Quotes by મોહનભાઈ આનંદ : 111986906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now